buy medicine online indiamedicine onlineloading...

    Piracetam

    Piracetam વિશેની માહિતી

    Piracetam ઉપયોગ

    Piracetam કેવી રીતે કાર્ય કરે

    પેરાસેટમ, ગાબા (ગામા એમિનો બુટાયરિક એસિડ) એનાલૉગ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ ઓક્સિજનની ઉણપની સામે મગજ અથવા ચેતાતંત્રની રક્ષા કરવાનું કામ કરે છે અને આ ચેતા કોષરસપટલ પર વિભિન્ન ચેનલોને પણ અસર કરે છે.

    Piracetam ની સામાન્ય આડઅસરો

    ગભરામણ, વજનમાં વધારો, સ્વૈચ્છિક હલન-ચલનમાં અસાધરણતા
    Content Details
    Last updated on:
    editorial-image
    Want to know more?
    Read Our Editorial Policy

    Piracetam માટે ઉપલબ્ધ દવા

    • ₹164 to ₹654
      Dr Reddy's Laboratories Ltd
      6 variant(s)
    • ₹96 to ₹288
      Micro Labs Ltd
      5 variant(s)
    • ₹65 to ₹315
      Shine Pharmaceuticals Ltd
      7 variant(s)
    • ₹88 to ₹325
      Torrent Pharmaceuticals Ltd
      5 variant(s)
    • ₹60 to ₹267
      Intas Pharmaceuticals Ltd
      6 variant(s)
    • ₹92 to ₹150
      La Renon Healthcare Pvt Ltd
      2 variant(s)
    • ₹75 to ₹202
      Talent India
      4 variant(s)
    • ₹351
      Torrent Pharmaceuticals Ltd
      1 variant(s)
    • ₹73 to ₹430
      Linux Laboratories
      5 variant(s)
    • ₹71 to ₹215
      Ipca Laboratories Ltd
      4 variant(s)

    Piracetam માટે નિષ્ણાત સલાહ

    • જો તમે પિરાસેટમ, પાયરોલિડોન ડેરિવેટિવ્ઝ અથવા ટીકડી/સોલ્યુશનના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો પિરાસેટમ ટીકડી/મોંથી લેવાનું સોલ્યુશન લેવું નહીં.
    • જો તમને કિડનીની ગંભીર સમસ્યા હોય; બ્રેઈન હેમરેજ અથવા રક્તસ્ત્રાવની સમસ્યા; હંટિંગ્ટનનો રોગ (ન્યૂરોડીજનરેટિવ જીનેટિક વિકાર જે સ્નાયુના સંકલનને અસર કરે છે અને વર્તણૂકીય લક્ષણો તરફ લઈ જાય છે) હોય તો પિરાસેટમ લેવી નહીં.
    • જો તમે સગર્ભા કે સ્તનપાન કરાવતાં હોવ તો પિરાસેટમનો ઉપયોગ નિવારો.
    • જ્યાં સુધી તમારા ડોકટર તેમ કરવાનું તમને જણાવે નહીં ત્યાં સુધી પિરાસેટમ ટીકડી/સોલ્યુશન લેવાનું બંધ કરવું નહીં.
    • પિરાસેટમ લીધા પછી જો તમને ઘેન, ગભરાટ અને હતાશા જેવી આડઅસરોનો અનુભવ થાય તો ડ્રાઈવ કરવું નહીં કે ભારે મશીનરી ચલાવવી નહીં.