buy medicine online indiamedicine onlineloading...

    Diazepam

    Diazepam વિશેની માહિતી

    Diazepam ઉપયોગ

    ટૂંકા સમયની ચિંતા ની સારવારમાં Diazepam નો ઉપયોગ કરાય છે

    Diazepam કેવી રીતે કાર્ય કરે

    Diazepam એ મગજમાં ચેતા કોષોની અસાધારણને વધુ પડતી પ્રવૃત્તિને દાબવા, એક રસાયણવાહક GABA ની ક્રિયાને વધારીને ઊંઘને પ્રેરિત કરે છે અને આંચકી કે તાણને નિયંત્રિત કરે છે.

    Diazepam ની સામાન્ય આડઅસરો

    સ્મૃતિદોષ, ચક્કર ચડવા, ઘેન, હતાશા, મૂંઝવણ, અસંકલિત શરીરનું હલનચલન
    Content Details
    Last updated on:
    editorial-image
    Want to know more?
    Read Our Editorial Policy

    Diazepam માટે ઉપલબ્ધ દવા

    • ₹14 to ₹71
      Abbott
      3 variant(s)
    • ₹12 to ₹121
      Sun Pharmaceutical Industries Ltd
      3 variant(s)
    • ₹12
      Geno Pharmaceuticals Ltd
      1 variant(s)
    • ₹11 to ₹21
      East India Pharmaceutical Works Ltd
      3 variant(s)
    • ₹12 to ₹15
      Shine Pharmaceuticals Ltd
      2 variant(s)
    • ₹7 to ₹36
      Micro Labs Ltd
      2 variant(s)
    • ₹38
      Abbey Health Care Pvt Ltd
      1 variant(s)
    • ₹10
      La Pharmaceuticals
      1 variant(s)
    • ₹9 to ₹18
      Theo Pharma Pvt Ltd
      3 variant(s)
    • ₹7 to ₹9
      Osho Pharma Pvt Ltd
      2 variant(s)

    Diazepam માટે નિષ્ણાત સલાહ

    • Diazepam થી વ્યસન થઇ શકે, તેથી ડોકટર દ્વારા લખી આપ્યા પ્રમાણે લેવી.
    • Diazepam નો ઉપયોગ બંધ કરવો નહીં, સિવાય કે તેમ કરવાનું ડોકટરે તમને સલાહ આપી હોય. બંધ કરવાથી ત્યાગના લક્ષણો થઇ શકે, જેમાં આંચકીનો સમાવેશ થઇ શકે.
    • Diazepam થી ખાસ કરીને વયોવૃદ્ધ દર્દીઓમાં યાદશક્તિની સમસ્યાઓ, સુસ્તી, મુંઝવણ થઇ શકે.
    • મોટા ભાગના લોકો એવું જણાઇ શકે કે તે સમય જતાં ઓછી અસરકારક બને.
    • Diazepam લીધા પછી ડ્રાઇવિંગ કરવું નહીં કેમ કે તેનાથી સુસ્તી, ચક્કર અને મુંઝવણ થઇ શકે.
    • Diazepam લો ત્યારે દારૂ પીવો નહીં, કેમ કે તેનાથી અતિશય સુસ્તી આવી શકે.
    • આ દવા દાખલ કરવા દરમિયાન જો તમે સગર્ભા હોવ કે સગર્ભા બનવાનું આયોજન કરતાં હોવ તો તત્કાલ તમારા ડોકટરને જણાવો.
      \n