Verapamil ઉપયોગ
લોહીનું વધેલું દબાણ, એન્જાઇના (છાતીમાં દુખાવો) અને એરીથમિયાસ (હ્રદયના અનિયમિત ધબકારા) ની સારવારમાં Verapamil નો ઉપયોગ કરાય છે
Verapamil ની સામાન્ય આડઅસરો
માથાનો દુખાવો, ચક્કર ચડવા, પેરિફેરલ એડેમ, ચેપ, સાયનસમાં સોજો , ગળામાં ખારાશ, તાવના લક્ષણ
Want to Know More
Read Our Editorial PolicyVerapamil માટે ઉપલબ્ધ દવા
Calaptin
Abbott
₹27 to ₹188
5 variant(s)
Vasopten
Torrent Pharmaceuticals Ltd
₹8 to ₹16
3 variant(s)
Vepramil
Cmg Biotech Pvt Ltd
₹0 to ₹0
1 variant(s)
Verpitos
TOSC International Pvt Ltd
₹4 to ₹9
2 variant(s)
Celovera
Celon Laboratories Ltd
₹2 to ₹2
1 variant(s)
Veramil
Themis Medicare Ltd
₹4 to ₹8
2 variant(s)
Vpl
Samarth Life Sciences Pvt Ltd
₹2 to ₹2
2 variant(s)
Verapamil માટે નિષ્ણાત સલાહ
- જો તમને કિડની કે યકૃતના વિકાર હોય તો તે દવા લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
- વેરાપેમિલ લીધા પછી તમને સુસ્તી જેવું લાગે તો ડ્રાઇવ કરવું નહીં કે મશીન ચલાવવાં નહીં.
- વેરાપેમિલ સાથે દ્રાક્ષના રસનો સમાવેશ થતો હોય તેવી પેદાશો ખાવીં નહીં કે તેનાં પીણાં પીવાં નહીં, કેમ કે, દ્રાક્ષના રસથી વેરાપેમિલની અસરો વધી જાય છે.
- વેરાપેમિલ લોહીના ઊંચા દબાણ, હૃદયના અનિયમિત ધબકારા અને એન્જાઇનાને નિયંત્રિત કરે છે, પરંતુ તે મટાડતી નથી. તેથી તમને સારું લાગે તો પણ વેરાપેમિલ લેવાનું ચાલું રાખવું જરૂરી બને છે.
- તમારા ડોકટર સાથે વાત કર્યા વિના વેરાપેમિલ લેવાની બંધ કરવી નહીં.



