Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Sofosbuvir ઉપયોગ

દીર્ધકાલિન હેપટાઇટિસ C ની સારવારમાં Sofosbuvir નો ઉપયોગ કરાય છે

Sofosbuvir કેવી રીતે કાર્ય કરે

સોવાલ્ડી (સોફોસ્બ્યુવિર) એક વાઈરલ વિરોધી દવા છે. તે હેપટાઈટિસ C વાયરસ (HCV) ને પોતાની નકલ બનાવતા અટકાવે છે.

Sofosbuvir ની સામાન્ય આડઅસરો

થકાવટ, ઉબકા, માથાનો દુખાવો, અનિદ્રા, લોહીની ઊણપ
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Sofosbuvir માટે નિષ્ણાત સલાહ

  • આ દવાનો માત્ર રિબાવિરિન સાથે અથવા પેગીલેટેડ ઈન્ટરફેરોન અને રિબાવિરિન સાથે સંયોજનમાં જ ઉપયોગ કરવો જોઈએ.
  • તીવ્ર કિડની કે યકૃતની સમસ્યા અથવા હતાશાવાળા દર્દીઓમાં સોફોસ્બ્યુવિરની સારવારની ભલામણ નથી.
  • જો તમે એમિઓડેરોન (ગંભીર હૃદયના અનિયમિત ધબકારા માટે વપરાતી) લઈ રહ્યા હોવ તો તમારા ડોકટરની સારવાર લેવી. જ્યારે તમે સોફોસ્બ્યુવિર લઈ રહ્યા હોવ ત્યારે હૃદયના ધબકારા ધીમા થવાનું જોખમ વધી શકે.
  • જેઓ સોફોસ્બ્યુવિરની સારવાર પર હોય તેવી સ્ત્રી દર્દીઓમાં અથવા પુરુષ દર્દીઓની સ્ત્રી ભાગીદારોએ સગર્ભા ટાળવા માટે વિશેષ સંભાળ રાખવી.
  • સોફોસ્બ્યુવિર અન્ય લોકોમાં જાતિય સંસર્ગ, સોંય વાપરવી, અથવા લોહીના સંસર્ગ દ્વારા ચેપને ફેલાવતું અટકાવતું નથી તેથી જરૂરી પૂર્વસાવચેતીઓ રાખવી.