Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Pregabalin ઉપયોગ

Available generics for Pregabalin

Order with generics and save upto 50%

Pregabalin કેવી રીતે કાર્ય કરે

Pregabalin એ શરીરમાં નુકસાન પામેલ ચેતા દ્વારા મોકલેલા દુખાવાના સિગ્નલની સંખ્યાને ઘટાડીને કાર્ય કરે છે. Pregabalin એ મગજમાં ચેતાની પ્રવૃત્તિને અવરોધે છે અને આંચકી ઘટાડે છે.
પ્રેગાબેલિન એન્ટીએપાઇલેપ્ટિક નામની દવાઓના સમુહ સાથે સંબંધ ધરાવે છે. આ ચેતાઓની વચ્ચે દુખાવાના સંકેતોને સ્થળાંતરને પ્રતિબંધિત કરવા માટે મગજ (ન્યૂરોટ્રાન્સમીટર)માં ચેતાઓ દ્વારા મુક્ત કરવામાં આવતા અમુક વિશેષ પદાર્થોને મુક્ત થવાનું સુધારવાનું કામ કરે છે જેનાથી ચેતાઓની ખામીને કારણે થતાં દુખાવાની સાથે આંચકીના (ફીટ્સ)ના લક્ષણ પણ ઓછા થવા લાગે છે.

Pregabalin ની સામાન્ય આડઅસરો

ઘેન, ચક્કર ચડવા, શરીરનું અસંકલિત હલન-ચલન, થકાવટ
prefix_icon
Get medicines for Pregabalin
suffix_icon
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Pregabalin માટે નિષ્ણાત સલાહ

પ્રેગબાલિન લીધા પછી ડ્રાઇવ કે મશીનરી ઓપરેટ ન કરો, કારણ કે તમને ઊંઘ આવી શકો છો.
પ્રેગબાલિનની ગોળીઓ લેવાનું શરૂ ન કરો કે ચાલુ ન રાખો જો:
  • જો તમે પ્રેગબાલિન કે તેના અન્ય ઘટક પ્રત્યે એલર્જિક (હાયપરસેન્સિટિવ) હોવ તો.
  • જો તમારી દ્રષ્ટિ ધૂંધળી થાય કે દ્રષ્ટિમાં કોઈ ફેરફાર થાય.
  • જો તમે પોતાની જાતને નુકસાન પહોંચાડવાના વિચારો કરો.
  • જો તમે સગર્ભા હોવ.
હૃદય રોગ, યકૃતનો રોગ, વજનમાં વધારા સાથે ડાયાબીટિસ અને કિડનીના રોગ જેવી સ્થિતિમાં પ્રેગબાલિનની ગોળીઓ લેતા અગાઉ ડોકટરની સલાહ લેવી જોઈએ.
જો તમને આ આડઅસરોનો અનુભવ થાય તો તમારા ડોકટરની સલાહ લોઃ ચહેરો, હોઠ, જીભ, ગળું, (angioedema) અને / અથવા અન્ય અંગો માં સોજો, અચાનક સ્નાયુ પીડા .
દવામાં કોઈ પણ ફેરફાર કરતાં અગાઉ તમારા ડોક્ટરની સલાહ લો.