buy medicine online indiamedicine onlineloading...

    Norethisterone

    Norethisterone વિશેની માહિતી

    Norethisterone ઉપયોગ

    મેનોરજીયા (માસિકમાં અતીશય રક્તસ્ત્રાવ) અને માસિક દરમિયાન દુખાવો માં Norethisterone નો ઉપયોગ કરાય છે

    Norethisterone કેવી રીતે કાર્ય કરે

    નોરેથિસ્ટેરોન ગર્ભાશયના અસ્તરને બદલી કામ કરે છે. ઓછા ડોઝવાળુ ગર્ભનિરોધક ગર્ભના અસ્તરને બદલી નાંખે છે અને આમ ગર્ભના અસ્તર પર શરીરમાં એસેન્ટ અટકી જાય છે આ સ્તરને સ્થિર કરે છે અને માસિકસ્ત્રાવ દરમિયાન દુખાવો અને રક્તસ્ત્રાવને ઓછું કરે છે અથવા માસિક સ્ત્રાવમાં મોડુ કરે છે. સતર નોરેથિસ્ટેરોનના સંપર્કમાં રહેવાથી સ્તનમાં કેન્સર કોષો વધવાનો દર ઓછો થઈ જાય છે.

    Norethisterone ની સામાન્ય આડઅસરો

    ઉબકા, ચક્કર ચડવા, માથાનો દુખાવો, સ્તનમાં નરમાશ, ગર્ભાશયમાં ગુમડું, અનિયમિત માસિકચક્ર
    Content Details
    author-image
    Written By
    Dr. Radhika Dua
    MDS, BDS
    author-image
    Reviewed By
    Dr. Shilpa Garcha
    MD (Pharmacology), MBBS
    editorial-image
    Want to know more?
    Read Our Editorial Policy

    Norethisterone માટે ઉપલબ્ધ દવા

    • ₹56
      Zydus Cadila
      1 variant(s)
    • ₹56 to ₹198
      Torrent Pharmaceuticals Ltd
      3 variant(s)
    • ₹131 to ₹216
      Alembic Pharmaceuticals Ltd
      2 variant(s)
    • ₹46 to ₹150
      Systopic Laboratories Pvt Ltd
      3 variant(s)
    • ₹56 to ₹159
      Obsurge Biotech Ltd
      2 variant(s)
    • ₹53
      Mankind Pharma Ltd
      1 variant(s)
    • ₹100 to ₹150
      Intas Pharmaceuticals Ltd
      2 variant(s)
    • ₹57 to ₹150
      Jagsonpal Pharmaceuticals Ltd
      2 variant(s)
    • ₹125 to ₹198
      Koye Pharmaceuticals Pvt ltd
      2 variant(s)
    • ₹56
      Micro Labs Ltd
      1 variant(s)