Epinastine કેવી રીતે કાર્ય કરે
Epinastine એ જમાવ, ખંજવાળ અને અન્ય એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બનતાં રસાયણોને અવરોધે છે.
Epinastine ની સામાન્ય આડઅસરો
આંખોમાં બળતરાની સંવેદના, ખંજવાળ
Want to Know More
Read Our Editorial PolicyEpinastine માટે ઉપલબ્ધ દવા
Epinastine માટે નિષ્ણાત સલાહ
- એપિનાસ્ટાઇનનો ઉપયોગ કરવા દરમિયાન કોન્ટેક્ટ લેન્સ પહેરવાંનું નિવારો.
- એપિનાસ્ટાઇનના આંખના ટીંપા નાખતાં પહેલાં તમારા કોન્ટેક્ટ લેન્સ કાઢી નાકખો અને લેન્સનો રંગ જતો રહે તે નિવારવા આંખના ટીંપા નાખ્યાંની 10 મિનિટ પછી તેને ફરી પહેરી લો.
- એપિનાસ્ટાઇન આંખના ટીંપા નાખ્યાં પછી જો તમારે આંખના અન્ય ટીંપાનો ઉપયોગ કરવાનો હોય તો ઓછામાં ઓછી 10 મિનિટનો સમય રાખો.
- તમે એપિનાસ્ટાઇનનો ઉપયોગ કરવાનું બંધ કરો તે પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી કેમ કે જો તમે નિયમિત પણે ઉપયોગ કરો તો જ એલર્જીક કન્જક્ટિવાઇટિસને નિયંત્રિત કરે છે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- એપિનાસ્ટાઇન આંખના ટીંપા ઇંજેક્ષનથી દાખલ કરવાં કે મોં દ્વારા લેવા માટે બનાવ્યા નથી.
- 12 કરતાં ઓછી ઉંમરના બાળકોમાં એપિનાસ્ટાઇન આંખના ટીંપાનો ઉપયોગ ધ્યાનપૂર્વક કરવો જોઇએ.



