Cyclopentolate ઉપયોગ
આંખની તપાસ અને આંખ વિષયક સોજો (સ્ક્લેરા <આંખનો સફેદ ભાગ> અને રેટિના વચ્ચેની આંખનું મધ્ય સ્તર) માટે Cyclopentolate નો ઉપયોગ કરાય છે
Cyclopentolate કેવી રીતે કાર્ય કરે
Cyclopentolate એ આંખમાં સ્નાયુઓને રીલેક્સ કરે છે અને આંખની કીકીને મોટી બનાવે છે.
Cyclopentolate ની સામાન્ય આડઅસરો
આંખમાં બળતરા, આંખમાં બહારની વસ્તુની સંવેદના, ઝાંખી દ્રષ્ટિ, આંખમાં ખંજવાળ, આંખમાં ખુંચવું, વધેલું ઇન્ટ્રાઓક્યુલર દબાણ, આંખોમાં બળતરાની સંવેદના
Want to Know More
Read Our Editorial PolicyCyclopentolate માટે ઉપલબ્ધ દવા
Cyclogyl
Intas Pharmaceuticals Ltd
₹82 to ₹82
1 variant(s)
Cyclomid
Jawa Pharmaceuticals Pvt Ltd
₹169 to ₹186
2 variant(s)
Pentol
Klar Sehen Pvt Ltd
₹49 to ₹82
2 variant(s)
Pentolate
Sunways India Pvt Ltd
₹50 to ₹50
1 variant(s)
Cyclofez
Entod Pharmaceuticals Ltd
₹71 to ₹71
1 variant(s)
Cepenta
Optica Pharmaceuticals Pvt Ltd
₹42 to ₹42
1 variant(s)
C Pent
Appasamy Ocular Device Pvt Ltd
₹34 to ₹34
1 variant(s)
Cyclotak
Pharmtak Ophtalmics India Pvt Ltd
₹63 to ₹63
1 variant(s)
Bell Pentolate
Bell Pharma Pvt Ltd
₹31 to ₹31
1 variant(s)
Cyclopentolate માટે નિષ્ણાત સલાહ
- તમારી આંખો લાલ થાય અને દુખાવો હોય, આંખનું દબાણ વધેલું હોય, પુરુષોની પ્રોસ્ટેટ ગ્રંથિ વિસ્તૃત થઈ હોય, હૃદયની સમસ્યા, અટેક્સિયા (અસ્થિરતા કે સંકલનનો અભાવ) તો તમારા ડોકટરની સલાહ લેવી.
- સાયક્લોપેન્ટોલેટ આંખનાં ટીંપાથી દૃષ્ટિમાં ઝાંખપ આવી શકે. અસર જતી ન રહે ત્યાં સુધી ડ્રાઇવ કરવું નહીં કે ભારે મશીનરી ચલાવવી નહીં.
- સાયક્લોપેન્ટોલેટ આંખના ટીંપા નાંખતા પહેલાં સોફ્ટ લેન્સ કાઢી નાંખવા અને લેન્સ ફરી પહેરતાં પહેલાં ઓછામાં ઓછી 15 મિનિટ રાહ જોવી.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.



