Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Cetirizine ઉપયોગ

એલર્જીક વિકાર ની સારવારમાં Cetirizine નો ઉપયોગ કરાય છે

Available generics for Cetirizine

Order with generics and save upto 50%

Cetirizine કેવી રીતે કાર્ય કરે

Cetirizine એ જમાવ, ખંજવાળ અને અન્ય એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બનતાં રસાયણોને અવરોધે છે.

Cetirizine ની સામાન્ય આડઅસરો

ઘેન
prefix_icon
Get medicines for Cetirizine
suffix_icon
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Cetirizine માટે નિષ્ણાત સલાહ

  • સેટ્રિઝિન લીધા પછી ડ્રાઇવ કરવું નહીં કે કે મશીનરીનો ઉપયોગ કરવો નહીં કારણ કે તમને ઉંઘની લાગણી થઇ શકે.
  • આ દવા લેવા દરમિયાન દારૂ પીવો નહીં.
  • જો તમને આ આડઅસરો પૈકી કોઇનો અનુભવ થાય તો તમારા ડોકટરની સલાહ લેવી : દ્રષ્ટિમાં ફેરફાર, તીવ્ર સૂકું મોં, પેશાબ કરવામાં સમસ્યા, કબજીયાત કે સુસ્તી.
  • સેટ્રિઝિન ટીકડી શરૂ કરવી નહીં કે ચાલુ રાખવી નહીં :
  • જો તમે સેટ્રિઝિન કે ટીકડીના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક (અતિસંવેદનશીલતા) હોય.
  • જો તમને તીવ્ર કિડનીની સમસ્યા કે તીવ્ર યકૃતની સમસ્યા હોય.
  • જો તમે સગર્ભા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ.
  • તાણ, તીવ્ર યકૃતની સમસ્યા, સાકર પ્રત્યે અસહ્યતા જેવી રોગોની સ્થિતિઓના કેસમાં સેટ્રિઝિન કે ટીકડી લેતાં પહેલાં ડોકટરની સલાહ ધ્યાનમાં લેવી જોઇએ.