Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Salicylic Acid ઉપયોગ

સોરાયસિસ (ચાંદી જેવી ભીંગડાવાળી ત્વચાની ફોલ્લી ), કેરાટોસિસ (ત્વચાની અસાધારણ વૃદ્ધિ) અને ડર્મેટાઇટિસ (ત્વચા પર ફોલ્લી કે બળતરા) ની સારવારમાં Salicylic Acid નો ઉપયોગ કરાય છે

Available generics for Salicylic Acid

Order with generics and save upto 50%

Salicylic Acid કેવી રીતે કાર્ય કરે

સેલિસાયક્લિક એસિડ કેરાટોલાઇટિક નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ સોજા અને લાલાશને ઓછી કરે છે અને આમ ખીલ સંકોચાવા લાગે છે. આ સુક્કી અને પોપડાવાળી ચામડીને ઢીલી અને નરમ બનાવે છે જેનાથી તે ઉતરી જાય છે.

Salicylic Acid ની સામાન્ય આડઅસરો

ત્વચાની બળતરા
prefix_icon
Get medicines for Salicylic Acid
suffix_icon
Authenticity

Want to Know More

Read Our Editorial Policy