હોમ>potassium chloride
Potassium Chloride
Potassium Chloride વિશેની માહિતી
Potassium Chloride માટે ઉપલબ્ધ દવા
PotklorWalter Bushnell
₹681 variant(s)
PotclNeon Laboratories Ltd
₹261 variant(s)
KclHindustan Antibiotics Ltd
₹211 variant(s)
PotlyteSamarth Life Sciences Pvt Ltd
₹261 variant(s)
AddkaySteadfast Medishield Pvt Ltd
₹1001 variant(s)
PotplusZen Medica Pvt Ltd
₹511 variant(s)
MedipotMedilife Healthcare
₹261 variant(s)
PotramThemis Medicare Ltd
₹261 variant(s)
PotmegRidhima Biocare
₹621 variant(s)
Potassium Chloride માટે નિષ્ણાત સલાહ
- નસમાં ઈંજેક્ષન આપવાના સોલ્યુશનનું સંકેન્દ્રણ 3.2 ગ્રામ (43 mmol) થી વધવું જોઈએ નહીં.
- જો તમને કિડની, હૃદયની સમસ્યાઓ, લોહીનું ઊંચું દબાણ કે લોહીમાં ઊંચું પોટેશિયમ હોય તો પોટેશિયમ ક્લોરાઈડ ન લેવું.
- જો તમને એડિસન રોગ (અધિવૃક્કની ગ્રંથિનો વિકાર) હોય; દાઝવા જેવી પેશીને થયેલી ગંભીર ઈજા; શરીરમાં અતિશય પાણી નીકળી જવું, પેટ કે આંતરડામાં અવરોધ કે લાંબા સમય સુધી અતિસાર હોય તો પોટેશિયમ કલોરાઈડનો ઉપયોગ ન કરવો.