Modafinil
Modafinil વિશેની માહિતી
Modafinil ઉપયોગ
નેર્કોલેપ્સી (દિવસમાં અનિયંત્રિત ઉંઘ આવવી) ની સારવારમાં Modafinil નો ઉપયોગ કરાય છે
Modafinil કેવી રીતે કાર્ય કરે
તે સંભવિતપણે મગજમાં ડોપામાઇન તરીકે કહેવાતા રસાયણના ટ્રાન્સફર અને શોષણને અટકાવે છે. તે સંભવિતપણે મગજમાં ચોક્કસ સિગ્નલને પણ વધારે છે અને તેથી જાગૃત-પ્રોત્સાહિત અસરને ક્રિયાશીલ કરે છે.
Common side effects of Modafinil
માથાનો દુખાવો, ઉબકા, ગભરામણ, ચિંતા, ચક્કર ચડવા, ઝાંખી દ્રષ્ટિ, ધબકારામાં વધારો, અનિદ્રા, ઘેન, પેટમાં દુખાવો, Irritability, Dyspepsia, યકૃત એન્ઝાઇમમાં વૃદ્ધિ, અસાધારણ વિચારો , હતાશા, ટેચીકાર્ડિઆ, ભૂખમાં ઘટાડો, અતિસાર, મૂંઝવણ, કબજિયાત
Modafinil માટે ઉપલબ્ધ દવા
ModalertSun Pharmaceutical Industries Ltd
₹3901 variant(s)
ModafilIntas Pharmaceuticals Ltd
₹106 to ₹2924 variant(s)
AlrtZeelab Pharmacy Pvt Ltd
₹491 variant(s)
ProvakeSun Pharmaceutical Industries Ltd
₹83 to ₹1892 variant(s)
WakactiveVanprom Lifesciences Pvt Ltd
₹2701 variant(s)
WellmodTripada Healthcare Pvt Ltd
₹1921 variant(s)
ModanilIntas Pharmaceuticals Ltd
₹2101 variant(s)
ModanexAdivis Pharma Pvt Ltd
₹2171 variant(s)
ModaproCipla Ltd
₹71 to ₹1602 variant(s)
Modafinil માટે નિષ્ણાત સલાહ
- તમે પૂરેપૂરા સાવધ થવું જરૂરી હોય તેના 1 કલાક પહેલાં દવા લેવી.
- કેફિન મર્યાદિત પ્રમાણમાં લેવું.
- અચાનક દવા બંધ ન કરવી, કેમ કે તેનાથી ત્યાગના લક્ષણો પેદા થઈ શકશે.
- આ દવા લેતી વખતે દારૂ પીવો નહીં.
- 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને મોડાફિનિલ ન આપવી.
- જો તમે દવા અથવા દવાના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો આ દવા લેવી નહીં. (દા.ત. લેક્ટોસ)
- દવા લીધા પછી ડ્રાઈવ કરવું નહીં અથવા ભારે મશીનરી ચલાવવાં નહીં, કેમ કે તેનાથી ચક્કર આવે કે દૃષ્ટિમાં ઝાંખી થઇ શકે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો દવા લેતાં પહેલાં તમારા ડોકટરને જણાવો.