Levobunolol ઉપયોગ
ગ્લુકોમા (આંખમાં ઉંચું દબાણ), ઝામર ની સારવારમાં Levobunolol નો ઉપયોગ કરાય છે
Levobunolol કેવી રીતે કાર્ય કરે
Levobunolol આંખ(ખો)માં દબાણ ઓછું કરીને કાર્ય કરે છે જેથી દ્રષ્ટિના ક્રમિક નુકસાનને રોકી શકાય.
લેવોબુનોલોલ, બીટા બ્લોકર નામની દવાઓના સમુહ સાથે સંબંધ ધરાવે છે. આ આંખની અંદર પ્રવાહી ઉત્પાદનની માત્રાને ઓછી કરે છે જેનાથી દ્રવ્યના દબાણની અધિકતાને ઓછી કરી દે છે.
Levobunolol ની સામાન્ય આડઅસરો
આંખોમાં બળતરાની સંવેદના, આંખમાં ખુંચવું
Want to Know More
Read Our Editorial PolicyLevobunolol માટે ઉપલબ્ધ દવા
Levobunolol માટે નિષ્ણાત સલાહ
- તમને કોઈ શ્વાસ કે ફેફસાની તકલીફ હોય, હૃદયરોગ, ડાયાબિટીસ, અત્યંત સક્રિય થાઈરોઈડ ગ્રંથિ હોય, દાંતની શસ્ત્રક્રિયા સહિતની શસ્ત્રક્રિયા હોય અથવા જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો લેવોબ્યુનોલોલ શરુ ન કરો કે ચાલુ ન રાખો અને તમારા ડોકટરની સલાહ લો.
- લેવોબ્યુનોલોલ આંખના ટીંપાનો ઉપયોગ કરતાં પહેલાં કોન્ટેક્ટ લેન્સ કાઢી નાંખો, કેમ કે તેમાં પ્રિઝર્વેટિવ (બેન્ઝલકોનિયમ ક્લોરાઈડ) હોય છે જે કોન્ટેક્ટ લેન્સ શોષી લઈ શકે.
- લેવોબ્યુનોલોલનો ઉપયોગ કરતી વખતે પ્રગતિ તપાસવા કે આડઅસરો ચકાસવા ઈન્ટ્રા ઓક્યુલર પ્રેશર પર તમારે દેખરેખ રાખવી.
- બાળકોમાં તેનો ઉપયોગ ન કરવાની ભલામણ છે.
- ડ્રાઇવ કરવું નહીં કે મશીનરી ચલાવવી નહીં, કેમ કે લેવોબ્યુનોલોલથી તમને ઘેન આવી શકે, ચક્કર આવે અથવા દૃષ્ટિ ઝાંખી થાય.
- લેવોબ્યુનોલોલ લો ત્યારે દારૂ પીવું નહીં, કેમ કે તેનાથી આડઅસરો વણસી શકે.



