Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Baclofen ઉપયોગ

સ્નાયુનું રીલેક્સેશન માટે Baclofen નો ઉપયોગ કરાય છે

Available generics for Baclofen

Order with generics and save upto 50%

Baclofen કેવી રીતે કાર્ય કરે

Baclofen એ સ્નાયુની સજ્જડતામાં રાહત માટે મગજ અને કરોડરજ્જુમાં કેન્દ્ર પર કાર્ય કરીને કાર્ય કરે છે.

Baclofen ની સામાન્ય આડઅસરો

ઘેન, મૂંઝવણ, ઉબકા, સ્નાયુ નબળાં પડવાં, માથાનો દુખાવો, ઊલટી
prefix_icon
Get medicines for Baclofen
suffix_icon
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Baclofen માટે નિષ્ણાત સલાહ

દવાથી સુસ્તી કે ચક્કર આવી શકે. દવા તમને કેવી અસર કરે છે તે ન જાણો ત્યાં સુધી માનસિક સાવધાની જરૂરી હોય તેવી પ્રવૃત્તિઓ ન કરવી : આ દવા પર હોવ ત્યારે દારૂ પીવો નહીં. તમારા ડોકટરની સલાહ લીધા વિના અચાનક દવા બંધ ન કરવી, કેમ કે તેથી તમને દવા ત્યાગના તીવ્ર લક્ષણો થઇ શકે. બેક્લોફેનથી ગર્ભાશયમાં સિસ્ટ વધવાનું જોખમ ઊભું થઇ શકે. તમારા જોખમ અંગે તમારા ડોકટર સાથે વાત કરો.
દવા લેવી નહીં :
  • જો તમે દવા કે દવાના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ.
  • જો તમને પેટનું અલ્સર હોય.
  • જો તમને પોરફીરિયા (વારસાગત સ્થિતિ જેથી ફોલ્લા, પેટમાં દુખાવો અને મગજ કે ચેતાતંત્રનો વિકાર).
દવા લેતાં પહેલાં તમારા ડોકટરને જણાવો :
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ.
  • જો તમે તમારા લોહીના દબાણને ઘટાડવા અથવા ડાઇયુરેટિક્સ (દવાથી પેશાબ કરવાનું પ્રમાણ વધે) અથવા દર્દશામક દવાઓ લેતાં હોવ.
  • જો તમારે કોઈ શસ્ત્રક્રિયા કરાવવી જરૂરી હોય (જેમાં એનેસ્થેસિયા આપવાની જરૂર હોઇ શકે).