Theophylline
Theophylline વિશેની માહિતી
Theophylline ઉપયોગ
ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસઓર્ડર (COPD) ની સારવારમાં અને અટકાવવામાં Theophylline નો ઉપયોગ કરાય છે
Theophylline કેવી રીતે કાર્ય કરે
Theophylline એ ફેફસામાં હવાના માર્ગોને ખોલવા સ્નાયુઓને રીલેક્સ કરે છે, જેથી શ્વાસ લેવાનું સરળ બને છે.
Common side effects of Theophylline
ઉબકા, ઊલટી, માથાનો દુખાવો, બેચેની, પેટમાં ગરબડ
Theophylline માટે ઉપલબ્ધ દવા
Unicontin-EModi Mundi Pharma Pvt Ltd
₹285 to ₹3732 variant(s)
UnirespAlgen Healthcare Limited
₹37 to ₹582 variant(s)
Theoresp PlusLife Medicare & Biotech Pvt Ltd
₹55 to ₹632 variant(s)
TheobidCipla Ltd
₹10 to ₹162 variant(s)
OD PhyllinSun Pharmaceutical Industries Ltd
₹7 to ₹102 variant(s)
TheolongSol Derma Pharmaceuiticals Pvt Ltd
₹81 variant(s)
AsmaIndosurge Biotech
₹391 variant(s)
TheopinMefro Pharmaceuticals Pvt Ltd
₹351 variant(s)
TheotasTas Med India Pvt Ltd
₹91 variant(s)
PhylobidWockhardt Ltd
₹19 to ₹222 variant(s)
Theophylline માટે નિષ્ણાત સલાહ
- જ્યાં સુધી સાવચેતી જરૂરી હોય તેવી ડ્રાઇવ, મશીનરીનો ઉપયોગ કે એવી કોઈ પ્રવૃત્તિ સલામત રીતે કરી શકો એવું ચોક્કસ કહી ના શકો, ત્યાં સુધી ટાળો.
- જ્યારે તમે આ સારવાર લો ત્યારે તાવ/ફ્લુ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તમારા ડોકટરને કહો. તમારી દવાના ડોઝને એડજસ્ટ કરવાની જરૂર હોઈ શકે છે.
- કોફી, ચા, કોકો અને ચોકલેટ જેવા કેફી પીણાનું વદારે સેવન ન કરો, જે થિયોફિલાઇનની આડઅસરો વધારી શકે છે. જ્યારે થિયોફિલાઇન લો ત્યારે આ પદાર્થોનું ઊંચું સેવન ટાળો.
- જો તમને થિયોફિલાઇન, સમાન દાવા (દા.ત. એમિનોફિલાઇન), કે ઝેનથાઇન્સ (દા. ત. કેફિન)ની એલર્જી હોય તો થિયોફિલાઇન ન લો.
- જો તમે સગર્ભા હોય, સગર્ભા બનવાની યોજના ધરાવતા હોય, કે સ્તનપાન કરાવતા હોય તો થિયોફિલાઇનનો ઉપયોગ ટાળો.
- જો તમારી ગર્ભાવસ્થાના છેલ્લાં 3 મહિના બાકી હોય તો થિયોફિલાઇન લેતાં અગાઉ ડોકટરની સલાહ લો.