Gabapentin
Gabapentin વિશેની માહિતી
Gabapentin ઉપયોગ
ન્યૂરોપેથિક દુખાવો (ચેતામાં નુકસાન થવાને કારણે દુખાવો) ની સારવારમાં Gabapentin નો ઉપયોગ કરાય છે
Gabapentin કેવી રીતે કાર્ય કરે
Gabapentin એ શરીરમાં નુકસાન પામેલ ચેતા દ્વારા મોકલેલા દુખાવાના સિગ્નલની સંખ્યાને ઘટાડીને કાર્ય કરે છે. Gabapentin એ મગજમાં ચેતાની પ્રવૃત્તિને અવરોધે છે અને આંચકી ઘટાડે છે.
આ ક્રિયાની સાચી વિધિ અજ્ઞાત છે; આમછતાં ગાબા પેન્ટિન મગજમાં અસામન્ય ઉત્તેજનાને ઓછી કરી આંચકી (એપ્લેપ્સી)નો ઇલાજ કરે છે. આ શરીરમાં દુખાવાના અનુભવ થવાની રીતમાં બદલાવ લાવી પરિઘીય નસોના દુખાવામાં પણ રાહત અપાવે છે.
Common side effects of Gabapentin
ઘેન, ચક્કર ચડવા, શરીરનું અસંકલિત હલન-ચલન, થકાવટ
Gabapentin માટે ઉપલબ્ધ દવા
GabapinIntas Pharmaceuticals Ltd
₹164 to ₹6058 variant(s)
PentanervAlkem Laboratories Ltd
₹112 to ₹3993 variant(s)
AcegabaArinna Lifescience Pvt Ltd
₹95 to ₹2794 variant(s)
NuromarkUnimarck Healthcare Ltd
₹33 to ₹2005 variant(s)
LaregabLa Renon Healthcare Pvt Ltd
₹88 to ₹2312 variant(s)
GabatorTorrent Pharmaceuticals Ltd
₹89 to ₹2453 variant(s)
GabalentTalent India
₹85 to ₹1903 variant(s)
GapitasTas Med India Pvt Ltd
₹74 to ₹1292 variant(s)
GabacentCrescent Therapeutics Ltd
₹79 to ₹1582 variant(s)
MovapentinMova Pharmaceutical Pvt Ltd
₹39 to ₹2192 variant(s)
Gabapentin માટે નિષ્ણાત સલાહ
હંમેશા ગેબાપેન્ટિન કેપ્સ્યુલ્સ, ટીકડીઓ, અને મોંથી લેવાના ઓગાળેલું દ્રાવણ પાણી ભરેલા આખા ગ્લાસ (240 મિલી) સાથે લેવું. દવાનો ઉપયોગ કરવો નહીં:
- જો તમને પોતાની જાતે નુકસાન કે મારી નાખવાનો (આત્મહત્યાની વર્તણૂક) વિચાર આવે કે વર્તણૂક થાય.
- જો તમને ગેબાપેન્ટિનના એક કે વધુ ડોઝ લીધા પછી એલર્જીક પ્રતિક્રિયા થાય (અતિસંવેદનશીલતા).
- લક્ષણો જેમ કે ફોલ્લી, તાવ, કે લસિકા ગાંઠમાં સોજો (લીમ્ફાડેનોપથી).
- જો તમને કોઇપણ કિડનીની સમસ્યા હોય કે હાલમાં હેમોડાયાલિસિસ પર હોવ.
- જો તમને સ્નાયુમાં દુખાવો અને/અથવા નબળાઇ થાય.
- જો તમને સતત પેટમાં દુખાવો, ઊલટી થવાની ઇચ્છા (ઉબકા), ઊલટી જેવા લક્ષણો થાય તો તત્કાલ તમારા ડોકટરનો સંપર્ક કરો કેમ કે આ સ્વાદુપિંડના સોજા (તીવ્ર પેનક્રિઆટાઇટિસ) ના લક્ષણો હોઇ શકે છે.
જો તમને સતત પેટમાં દુખાવો કે બિમાર (આ સ્વાદુપિંડમાં તીવ્ર સોજાની નિશાનીઓ હોઇ શકે) પડવાની લાગણી જણાય તો દવા લેવાની બંધ કરવી.