Doxapram
Doxapram વિશેની માહિતી
Doxapram ઉપયોગ
પોસ્ટેન્સ્થેસિયા રેસ્પિરેટરી ડીપ્રેશન (એનેસ્થેસિયા પછી શ્વસનમાં સમસ્યામાં સંભાળ) અને દવા પ્રેરિત CNS હતાશા ની સારવારમાં Doxapram નો ઉપયોગ કરાય છે
Doxapram કેવી રીતે કાર્ય કરે
ડોક્સાપ્રામ એનાલેપ્ટિક નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ મગજમાં શ્વસન કેન્દ્રોને ઉત્તેજીત કરે છે જેનાથી શ્વસન દર વધી જાય છે.
Common side effects of Doxapram
લાળનો સ્ત્રાવ, માથાનો દુખાવો, ઉબકા, ચક્કર ચડવા, છાતીમાં મૂંઝવણ, ગળામાં સજ્જડતા, શ્વાસની તકલીફ , ઊલટી, લોહીનું વધેલું દબાણ , કફ (ઉધરસ), હ્રદયના ધબકારા અસાધારણ રીતે ધીમા થવાં, તાણ
Doxapram માટે ઉપલબ્ધ દવા
CaropramKhandelwal Laboratories Pvt Ltd
₹1301 variant(s)
Doxapram માટે નિષ્ણાત સલાહ
- જો તમને ગળામાં સસણી બોલવાનો અનુભવ થઈ રહ્યો હોય, અથવા જો તમે યકૃતની કોઈ પણ સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ, અથવા મૂત્રપિંડની ગ્રંથિ (ફેઈઓક્રોમોસાયટોમા) ની ગાંઠ હોય જેનાથી લોહીના દબાણમાં સતત કે પ્રસંગોપાત્ત અત્યંત વધારો થાય તો તમારા ડોકટરને જણાવો.
- ડ્રાઈવ કરવું નહીં કે મશીનરી ચલાવવી નહીં કેમ કે ડોક્સાપ્રામથી ચક્કર આવી શકે.
- ડોક્સાપ્રામ લેવા દરમિયાન દારૂ પીવો નહીં કેમ કે તેનાથી આડઅસરો વણસી શકે.
- 12 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોમાં ડોક્સાપ્રામના ઉપયોગની ભલામણ નથી.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.