Trastuzumab વિશેની માહિતી

Trastuzumab ઉપયોગ

સ્તનનું કેન્સર અને પેટનું કેન્સર ની સારવારમાં Trastuzumab નો ઉપયોગ કરાય છે

Trastuzumab કેવી રીતે કાર્ય કરે

Trastuzumab એ કેટલાંક કેન્સરના કોષોની સપાટી પર મોટા પ્રમાણમાં મળતા રસાયણને બાંધે છે, જે તેમની વૃદ્ધિને ઉત્તેજીત કરે છે. જ્યારે Trastuzumab એ રસાયણને બાંધે છે ત્યારે આવા કોષોની વૃદ્ધિ અટકે છે અને તેઓ મૃત્યુ પામે છે.

Common side effects of Trastuzumab

ઉબકા, માથાનો દુખાવો, લાલ ચકામા, લોહીમાં ઘટેલ પ્લેટલેટ્સ, કન્જેસ્ટિવ હૃદય નિષ્ફળતા, અનિદ્રા, ચેપ, ઉપલા શ્વસન તંત્રમાં ચેપ, નાસોફેરિન્જાઇટિસ, થકાવટ, તાવ, લોહીની ઊણપ, ઠંડી લાગવી, અતિસાર, કફ (ઉધરસ), વજન ઘટવું, બદલાયેલ સ્વાદ, Mucosal inflammation, ઘટેલ સફેદ રક્ત કોષ (ન્યૂટ્રોફિલ), સ્ટોમેટાઇટિસ

Trastuzumab માટે ઉપલબ્ધ દવા

VivitraZydus Cadila
22447 to ₹586332 variant(s)
BiceltisCipla Ltd
546501 variant(s)
HerclonCipla Ltd
17390 to ₹546502 variant(s)
HertrazMylan Pharmaceuticals Pvt Ltd - A Viatris Company
195001 variant(s)
HersimaAlkem Laboratories Ltd
19132 to ₹546622 variant(s)
TrumabGlenmark Pharmaceuticals Ltd
7250 to ₹157492 variant(s)
TrasturelReliance Life Sciences
242001 variant(s)
OntramabCelon Laboratories Ltd
10800 to ₹300002 variant(s)
UjviraZydus Cadila
32495 to ₹499952 variant(s)

Trastuzumab માટે નિષ્ણાત સલાહ

  • જ્યારે ટ્રાસ્ટુઝુમેબ લો ત્યારે અતિ કાળજી રાખો, કારણ કે તે હૃદય નિષ્ફળતા કરી શકે છે, ખાસ કરીને જો તમે હૃદયનો રોગ ધરાવતા હોય કે જો તમે કેન્સરની અન્ય દવાઓ લેતા હોય.
  • તમારે ટ્રાસ્ટુઝુમેબ સારવાર દરમિયાન ટ્રાસ્ટુઝુમેબની અસર ચકાસવા બાયોપ્સી ટેસ્ટ કરાવવાની જરૂર પડી શકે છે.
  • ટ્રાસ્ટુઝુમેબથી તાવ કે શરદી થઈ શકે છે એટલે ડ્રાઇવ કે મશીનરી ઓપરેટ ન કરો.
  • જો તમે સગર્ભા હોય કે તેની યોજના ધરાવતા હોય કે સ્તનપાન કરાવતા હોય તો તમારા ડોકટરને જણાવો.

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

260m+
Visitors
31m+
Orders Delivered
1800+
Cities
Get the link to download App
Reliable

All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies. All labs listed on the platform are accredited

Secure

Tata 1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Find affordable medicine substitutes, save up to 50% on health products, up to 80% off on lab tests and free doctor consultations.

LegitScript approved
India's only LegitScript and ISO/ IEC 27001 certified online healthcare platform

Know more about Tata 1mgdownArrow

Access medical and health information

Tata 1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1800 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.