- Vitamins & Supplements
- Multivitamins
- Vitamins A-Z
- Mineral Supplements
- Nutritional Drinks
- For Adults
- For Children
- For Women
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Sexual Wellness
- Condoms
- Lubricants & Massage Gels
- Vibrators & More
- Men Performance Enhancers
- Sexual Health Supplements
- Skin Care
- Mosquito Repellents
- Acne Care
- Bath Essentials
- Facewash
- Sanitizers & Handwash
- Sunscreen Products
- Baby Care
- Baby Food
- Diapers & Wipes
- Nursing & Feeding
- Baby Bath Essentials
- Baby Skin Care
- Baby Healthcare
- Baby Oral Health
- Hair Care
- Shampoo
- Hair Conditioners
- Hair Growth Supplements
- Hair Oils
- Hair Growth for Men
- Ayurveda Top Brands
- Dabur
- Sri Sri Tattva
- Baidyanath Products
- Kerala Ayurveda
- Jiva Ayurveda
- 1mg Herbal Supplements
- Herbs
- Turmeric
- Ashwagandha (Immunity & Stress)
- Garcinia Cambogia (Weight Loss)
- Arjuna (Cardiac Wellness)
- Shilajit (Men Sexual Wellness)
- Ginseng (Improves Cognition)
- Milk Thistle (Liver Care)
- Musli (Vitality & Sexual Wellness)
- Saw Palmetto (Prostate Health)
Retapamulin
Retapamulin વિશેની માહિતી
Retapamulin ઉપયોગ
બેક્ટેરિયલ ત્વચાનો ચેપ ની સારવારમાં Retapamulin નો ઉપયોગ કરાય છે
Retapamulin કેવી રીતે કાર્ય કરે
Retapamulin એ ચેપનું કારણ બનતાં બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવીને બેક્ટેરિયાને મારી નાંખે છે.
Common side effects of Retapamulin
ત્વચાની બળતરા
Retapamulin માટે નિષ્ણાત સલાહ
- રેટાપામુલિન માત્ર બહારના ઉપયોગ માટે જ છે. તે આંખ, મોં, કે હોઠ પર, નાકની અંદર કે સ્ત્રીના યોનિભાગની અંદર લગાડવું નહીં. આ ભાગોમાં આકસ્મિક રીતે મલમ લાગી જાય તો પાણીથી તે ભાગ ધોઈ નાંખવો અને જો તમને કોઈ બેચેની જણાય તો તમારા ડોકટરની સલાહ લેવી.
- જો તમને ચેપ વણસે કે લાલાશ વધે, બળતરા કે બીજા ચિહ્નો કે લક્ષણો ધ્યાનમાં આવે તો રેટાપામુલિનનો ઉપયોગ બંધ કરવો.
- રેટાપામુલિનનો માત્ર બેક્ટેરિયાના ચેપ સામે જ ઉપયોગ કરાય છે. વાયરલ ચેપ માટે આ ન લગાડો.
- સારવારના બે કે ત્રણ દિવસ પછી જો તમારા ચેપમાં સુધારો ન જણાય તો તત્કાલ તમારા ડોકટરની સલાહ લો.
- તમારા ડોકટર દ્વારા તેમ કરવા ખાસ કહ્યું હોય તે સિવાય રેટાપામુલિનથી સારવાર કરાતી હોય તે ભાગોમાં બીજા મલમો, ક્રીમો કે લોશન લગાડવાં નહીં.
- રેટાપામુલિન લગાડતી વખતે પૂર્વ સાવચેતી રાખવી, કેમ કે તેનાથી ત્વચા પર પ્રતિક્રિયા થાય (સંપર્કથી ડર્મેટાઈટિસ) કે આંખો કે મ્યુકસ મેમ્બ્રેનમાં બળતરા થાય.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.