Polyethylene Glycol

Polyethylene Glycol વિશેની માહિતી

Polyethylene Glycol ઉપયોગ

કબજીયાત અને કોઇપણ શસ્ત્રક્રિયા પહેલાં આંતરડાની તૈયારી ની સારવારમાં Polyethylene Glycol નો ઉપયોગ કરાય છે

Polyethylene Glycol કેવી રીતે કાર્ય કરે

Polyethylene Glycol એ ઓસ્મોસિસ દ્વારા આંતરડામાં પાણી લાવીને કાર્ય કરે છે, જેથી મળ નરમ બને છે અને સરળતાથી બહાર નીકળી જાય છે. પોલિથિલિન ગ્લાય્કોલ ઓસ્મોટિક લેક્સેટિવ નામની દવઓની શ્રેણી સાથે સંબંધ ધરવે છે. આ મળમાં પાણીને રોકી રાખી મળને મુલાયમ બનાવે છે અને મળોત્સર્જનની વારંવારતામાં વૃદ્ધિ કરે છે.

Common side effects of Polyethylene Glycol

ઉબકા, અતિસાર, પેટમાં દુઃખાવો

Polyethylene Glycol માટે ઉપલબ્ધ દવા

CipegCipla Ltd
3222 variant(s)
Looz PegIntas Pharmaceuticals Ltd
4251 variant(s)
PegsureVeterix Lifesciences Private Limited
561 variant(s)
ScilaxSachio Pharma Bangalore Private Limited
1301 variant(s)
PegqwikMaypharm Lifesciences
3201 variant(s)
GutwashMSN Laboratories
308 to ₹3383 variant(s)
MuoutDr Reddy's Laboratories Ltd
4501 variant(s)
LaxoliteJ B Chemicals and Pharmaceuticals Ltd
206 to ₹3582 variant(s)
LaxituffInsutik pharmaceuticals Private Limited
2651 variant(s)

Polyethylene Glycol માટે નિષ્ણાત સલાહ

  • Polyethylene Glycol ની સાથે સંપૂર્ણ અનાજની બ્રેડ અને ધાન્ય, કુશ્કી, ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજીવાળો રેસાયુક્ત સઘન ખોરાક નિરોગી પેટ માટે આવશ્યક છે.
  • ડોકટરે લખી આપી હોય તે સિવાય 1 અઠવાડિયાથી વધુ સમય માટે Polyethylene Glycol ન લેવી, કેમ કે તમે પેટમાં પાચનક્રિયા માટે લેક્સેટિવ ઉપર આશ્રિત બની શકે છે.
  • Polyethylene Glycol મોટેભાગે સૂતી વખતે લેવી જોઇએ કેમ કે અસર દર્શાવવા 6 થી 8 કલાકની જરૂર પડે છે.
  • જો તમે ઓછી સાકરવાળા ભોજન ઉપર હોવ તો તમારા ડોકટરને જણાવો કેમ કે Polyethylene Glycol માં સાકર હોય છે.
  • બીજી દવાઓ લેવાના 2 કલાક પછી Polyethylene Glycol લેવી, કેમ કે બીજી દવાઓનું શોષણ કરવામાં તે દખલ કરી શકે.

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

260m+
Visitors
31m+
Orders Delivered
1800+
Cities
Get the link to download App
Reliable

All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies. All labs listed on the platform are accredited

Secure

Tata 1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Find affordable medicine substitutes, save up to 50% on health products, up to 80% off on lab tests and free doctor consultations.

LegitScript approved
India's only LegitScript and ISO/ IEC 27001 certified online healthcare platform

Know more about Tata 1mgdownArrow

Access medical and health information

Tata 1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1800 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.