Pamidronate વિશેની માહિતી

Pamidronate ઉપયોગ

કેન્સરને કારણે લોહીમાં કેલ્શિયમના વધેલા સ્તરો ની સારવારમાં Pamidronate નો ઉપયોગ કરાય છે

Pamidronate કેવી રીતે કાર્ય કરે

Pamidronate એ હાડકાના નુકસાનને અટકાવે છે અને રોગને કારણે નુકસાન પામેલ હાડકા બનાવે છે.

Common side effects of Pamidronate

માથાનો દુખાવો, પીઠનો દુઃખાવો, Musculoskeletal pain, અપચો, હૃદયમાં બળતરા, અતિસાર

Pamidronate માટે ઉપલબ્ધ દવા

BiodronateUnited Biotech Pvt Ltd
1590 to ₹46403 variant(s)
PamidriaCipla Ltd
1800 to ₹32643 variant(s)
ArediaNovartis India Ltd
41121 variant(s)
CedroinHealth Biotech Limited
2390 to ₹34902 variant(s)
DrineNeon Laboratories Ltd
51581 variant(s)
PamiredDr Reddy's Laboratories Ltd
1200 to ₹39202 variant(s)
PamidroHealth Biotech Limited
1175 to ₹22902 variant(s)
AredronetSun Pharmaceutical Industries Ltd
1830 to ₹30002 variant(s)
BonapamAlkem Laboratories Ltd
2306 to ₹52203 variant(s)
PamimedCelon Laboratories Ltd
34001 variant(s)

Pamidronate માટે નિષ્ણાત સલાહ

  • જો તમને નીચેનામાંથી કોઇપણ તબીબી સ્થિતિઓ હોય તો તમારા ડોકટરની સલાહ લેવી : હ્રદયની સમસ્યાઓ, યકૃત/કિડની/થાઇરોઇડ વિકાર; પ્લેટલેટ અને લાલ રક્ત કણોના ઓછા સ્તરો; કેલ્શિયમ કે વિટામિન D ની ઉણપ; દાંત કે જડબાની સમસ્યાઓ કે ફ્લ્યૂ જેવી સ્થિતિઓ.
  • જો તમે કેલ્સિટોનિન, થેલિડોમાઇડ, અન્ય બાઇસફોસ્ફોનેટ દવાઓ, અથવા કિડનીની સમસ્યાઓની સારવાર કરવા માટેની દવાઓ લઇ રહ્યા હોવ તો તમારા ડોકટરની સલાહ લેવી.
  • પેમિડ્રોનેટ સાથેની સારવાર દરમિયાન પોતાને હાઇડ્રેટ (વધુ પ્રવાહી પીવું) રાખો.
  • તમારી દાંતની સ્વચ્છતા સાથે સાવધાન રહો; પેમિડ્રોનેટ ઉપચાર પર હોવ તે દરમિયાન દાંત કાઢવાની કે અન્ય દાંત વિષયક આક્રમક કાર્યવાહીઓ કરવી નહીં.
  • પેમિડ્રોનેટથી જડબામાં હાડકાને નુકસાન થઇ શકશે (જડબામાં ઓસ્ટીયોપોરોસિસ થવાથી જડબામાં દુખાવો, સોજો, સંવેદનશૂન્યતા, દાંત ઢીલા થવા, પેઢામાં ચેપ થઇ શકે, અથવા પેઢાની ઇજા કે પેઢામાં સામેલ શસ્ત્રક્રિયામાં ધીમેથી રુઝ આવી શકે). જો તમને કોઇપણ આવી પ્રતિક્રિયા થાય તો દવાનો ઉપયોગ બંધ કરવો.
  • ડ્રાઈવ કરવું નહીં કે ભારે મશીનરી ચલાવવી નહીં કેમ કે આ દવા લીધા પછી તમને ચક્કર આવી શકે છે.

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

260m+
Visitors
31m+
Orders Delivered
1800+
Cities
Get the link to download App
Reliable

All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies. All labs listed on the platform are accredited

Secure

Tata 1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Find affordable medicine substitutes, save up to 50% on health products, up to 80% off on lab tests and free doctor consultations.

LegitScript approved
India's only LegitScript and ISO/ IEC 27001 certified online healthcare platform

Know more about Tata 1mgdownArrow

Access medical and health information

Tata 1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1800 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.