buy medicine online indiamedicine onlineloading...

    Labetalol

    Labetalol વિશેની માહિતી

    Labetalol ઉપયોગ

    લોહીનું વધેલું દબાણ અને એન્જાઇના (છાતીમાં દુખાવો) ની સારવારમાં Labetalol નો ઉપયોગ કરાય છે

    Labetalol કેવી રીતે કાર્ય કરે

    Labetalol એ આલ્ફા અને બીટા બ્લૉકર છે જે હૃદય પર ખાસ કામ કરે છે. તે હૃદયના ધબકારાને ધીમું કરીને અને રક્ત વાહિનીઓને આરામ કરીને રક્ત દબાણ ઘટાડે છે.
    લેબેટાલોલ, બીટા બ્લોકર નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ રક્ત પ્રવાહમાં સુધારો કરવા અને રક્તદાબને ઓછું કરવા રક્તવાહિનીઓને આરામ પહોંચાડે છે અને હ્રદયની ગતિને ઓછી કરે છે.

    Labetalol ની સામાન્ય આડઅસરો

    ચક્કર ચડવા, પેશાબ કરવામાં મૂશ્કેલી, એલર્જીયુક્ત પ્રતિક્રિયા, યકૃત એન્ઝાઇમમાં વૃદ્ધિ, સ્ખલનનો વિકાર, શિશ્ન ઉત્થાનમાં સમસ્યા
    Content Details
    author-image
    Written By
    Dr. Betina Chandolia
    MDS, BDS
    author-image
    Reviewed By
    Dr. Ashish Ranjan
    MD (Pharmacology), MBBS
    editorial-image
    Want to know more?
    Read Our Editorial Policy

    Labetalol માટે ઉપલબ્ધ દવા

    • ₹76 to ₹214
      Sun Pharmaceutical Industries Ltd
      5 variant(s)
    • ₹134 to ₹1112
      Samarth Life Sciences Pvt Ltd
      5 variant(s)
    • ₹103 to ₹295
      Mercury Laboratories Ltd
      4 variant(s)
    • ₹154
      Wockhardt Ltd
      1 variant(s)
    • ₹165
      Meyer Organics Pvt Ltd
      1 variant(s)
    • ₹141 to ₹327
      Neon Laboratories Ltd
      3 variant(s)
    • ₹165
      Macleods Pharmaceuticals Pvt Ltd
      1 variant(s)
    • ₹110
      Corona Remedies Pvt Ltd
      1 variant(s)
    • ₹206
      Troikaa Pharmaceuticals Ltd
      1 variant(s)
    • ₹131
      Samarth Life Sciences Pvt Ltd
      1 variant(s)

    Labetalol માટે નિષ્ણાત સલાહ

    • જો તમે લેબેટાલોલ કે અન્ય બિટા-બ્લોકર્સ કે ટીકડીના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે લેવી નહીં.
    • જો તમે લોહીના ઊંચા દબાણ કે હૃદયની સ્થિતિ કે બીજા બિટા-બ્લોકર્સ માટે બીજી કોઈ દવા લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
    • જો તમે સ્તનપાન કરાવતાં હોવ કે સગર્ભા હોય તો લેબેટાલોલ લેવાનું નિવારવું.
    • જો તમે MIBG સ્કિન્ટિગ્રાફી જેવા ગાંઠની તપાસની કાર્યવાહી કરાવી રહ્યા હોવ તો લેબેટાલોલ ન લેવી.
    • જો ત્વચા પર પોપડી જેવી ગુલાબી પેચ (સોરાયસિસ) હોય તો લેબેટાલોલ ન લેવી.
    • જો તમે હમણાં જ લેબેટાલોલ લેવાની શરૂ કરી હોય કે ડોઝમાં ફેરફાર કર્યો હોવ તો ડ્રાઇવ કરવું નહીં કે મશીનો ચલાવવાં નહીં, કેમ કે લેબેટાલોલથી ચક્કર આવે કે થાક લાગે.