હોમ>ibandronic acid
Ibandronic Acid
Ibandronic Acid વિશેની માહિતી
Common side effects of Ibandronic Acid
માથાનો દુખાવો, પીઠનો દુઃખાવો, Musculoskeletal pain, અપચો, હૃદયમાં બળતરા, અતિસાર
Ibandronic Acid માટે ઉપલબ્ધ દવા
OstiumMedley Pharmaceuticals
₹76 to ₹6194 variant(s)
BandroneNatco Pharma Ltd
₹164 to ₹27624 variant(s)
GemidroAlkem Laboratories Ltd
₹4301 variant(s)
FlurishDr Reddy's Laboratories Ltd
₹3421 variant(s)
BonimetIntas Pharmaceuticals Ltd
₹27031 variant(s)
VebaloneSun Pharmaceutical Industries Ltd
₹252 to ₹20002 variant(s)
Iban PlusMedsol India Overseas Pvt Ltd
₹1981 variant(s)
BonriseTorrent Pharmaceuticals Ltd
₹1501 variant(s)
MonthibaPanacea Biotec Pharma Ltd
₹1681 variant(s)
BonvivaElder Pharmaceuticals Ltd
₹26201 variant(s)
Ibandronic Acid માટે નિષ્ણાત સલાહ
- જો દર્દીઓ ઈબેન્ડ્રોનિક એસિડ પ્રત્યે કે ટીકડી કે ઈંજેક્ષનના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તેઓને આપવી જોઇએ નહીં.
- ખાસ કરીને સવારમાં ખાલી પેટે અથવા છેલ્લા ભોજન પછી 6 કલાક બાદ ટીકડી લેવી.
- ટીકડી માત્ર સાદા પાણીથી ભરેલા ગ્લાસથી ગળવી. ટીકડીને ફળના જ્યુસ કે મિનરલ વોટર કે અન્ય પીણાં સાથે ન લેવી.
- ટીકડી લીધા પછી લગભગ 60 મિનિટ સુધી સૂઈ જવું નહીં. તેમ જ તે સમયે ખાવું-પીવું નહીં કે બીજી કોઈ દવા લેવી નહીં.
- જો તમને મિનરલ પૂરકો દા.ત. વિટામિન D ઉણપ અંગેની સમસ્યાનો ઈતિહાસ હોય તો આઈબેન્ડ્રોનિક એસિડ લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
- જો તમને કિડનીનો રોગ; પાચનની બાબતોથી પીડાતા હોવાનો ઈતિહાસ હોય તો આઈબેન્ડ્રોનિક એસિડ ન લેવી.
- જો તમે દાંતને લગતી કોઈ સારવાર કાર્યવાહી કરવા માટે જવું હોય તો આઈબેન્ડ્રોનિક એસિડ ન લેવી.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ આઈબેન્ડ્રોનિક એસિડનો ઉપયોગ ન કરવો.