Donepezil વિશેની માહિતી

Donepezil કેવી રીતે કાર્ય કરે

Donepezil એ મગજમાં એસીટીલકોલાઈન એક રસાયણને ઝડપથી તૂટતા અટકાવીને કાર્ય કરે છે. એસીટીલકોલાઈન ચેતા દ્વારા સિગ્નલોને મોકલવામાં મહત્વપૂર્ણ છે, આ એક પ્રક્રિયા છે, જે અલ્ઝેઈમરના રોગમાં તૂટે છે.

Common side effects of Donepezil

ઉબકા, ઊલટી, ભૂખમાં ઘટાડો, થકાવટ, અનિદ્રા, અતિસાર, સ્નાયુમાં ખેંચાણ

Donepezil માટે ઉપલબ્ધ દવા

DonepAlkem Laboratories Ltd
203 to ₹3704 variant(s)
AricepEisai Pharmaceuticals India Pvt Ltd
135 to ₹4213 variant(s)
AlzilIntas Pharmaceuticals Ltd
135 to ₹2614 variant(s)
DonetazSun Pharmaceutical Industries Ltd
249 to ₹3252 variant(s)
DoneceptCipla Ltd
120 to ₹1782 variant(s)
LapezilLa Renon Healthcare Pvt Ltd
132 to ₹1902 variant(s)
DopezilSun Pharmaceutical Industries Ltd
106 to ₹1512 variant(s)
Donep OdtAlkem Laboratories Ltd
115 to ₹1712 variant(s)
CognidepAlteus Biogenics Pvt Ltd
157 to ₹2773 variant(s)
DopeD D Pharmaceuticals
125 to ₹1953 variant(s)

Donepezil માટે નિષ્ણાત સલાહ

  • જો તમે ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડ કે આ દવાના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડ લેવી નહીં.
  • જો તમે સ્તનપાન કરાવતાં હોવ તો ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડનો ઉપયોગ કરવાનું નિવારો.
  • દર્દીઓ નીચેની રોગની સ્થિતિઓનો ઇતિહાસ ધરાવતાં હોય તેવા કેસમાં ડોકટરની સલાહ ધ્યાનમાં લેવી જોઇએ : પેટ કે નાના આંતરડાના ઉપલા ભાગમાં અલ્સર; આંચકી (તાણ) અથવા વાઇ; હ્રદયની સ્થિતિ (હ્રદયના અનિયમિત કે બહુ ધીમા ધબકારા); અસ્થમા કે ફેફસાની લાંબા સમયથી રોગ; યકૃતની સમસ્યાઓ કે હેપટાઇટિસ; પેશાબ કે કિડનીનો હળવો રોગ.
  • જો તમે સગર્ભ હોવ તો ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડનો ઉપયોગ કરવો નહીં.
  • 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરોમાં ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડનો ઉપયોગ કરવો નહીં.
  • ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડને દારૂ સાથે લેવી નહીં કેમ કે દારૂ તેની અસર બદલી શકે.
  • ડ્રાઇવ કરવું નહીં કે ભારે મશીન ચલાવવા નહીં.

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

260m+
Visitors
31m+
Orders Delivered
1800+
Cities
Get the link to download App
Reliable

All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies. All labs listed on the platform are accredited

Secure

Tata 1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Find affordable medicine substitutes, save up to 50% on health products, up to 80% off on lab tests and free doctor consultations.

LegitScript approved
India's only LegitScript and ISO/ IEC 27001 certified online healthcare platform

Know more about Tata 1mgdownArrow

Access medical and health information

Tata 1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1800 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.