buy medicine online indiamedicine onlineloading...

    Astemizole

    Astemizole વિશેની માહિતી

    Astemizole ઉપયોગ

    એલર્જીક વિકાર ની સારવારમાં Astemizole નો ઉપયોગ કરાય છે

    Astemizole કેવી રીતે કાર્ય કરે

    Astemizole એ જમાવ, ખંજવાળ અને અન્ય એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બનતાં રસાયણોને અવરોધે છે.

    Astemizole ની સામાન્ય આડઅસરો

    ઘેન
    Content Details
    Last updated on:
    editorial-image
    Want to know more?
    Read Our Editorial Policy

    Astemizole માટે ઉપલબ્ધ દવા

    • ₹3
      Micro Labs Ltd
      1 variant(s)
    • ₹13
      Pfizer Ltd
      1 variant(s)
    • ₹12
      Themis Medicare Ltd
      1 variant(s)
    • ₹16 to ₹23
      Zydus Cadila
      2 variant(s)
    • ₹21
      Torrent Pharmaceuticals Ltd
      1 variant(s)

    Astemizole માટે નિષ્ણાત સલાહ

    • જો તમને અસ્થમા (શ્વાસ લેવામાં તકલીફ) અથવા બીજો કોઈ ફેફસાનો રોગ, લોહીમાં ઘટેલી પોટેશિયમની સપાટી, હૃદય રોગની જાણ, પેશાબનું પ્રતિરોધણ કે વધેલું પ્રોસ્ટેટ, કિડની અને યકૃતનો વિકાર અને હૃદયરોગ હોય તો તમારા ડોકટરને જાણ કરો.
    • જો તમે સાથોસાથ વાયરલ (HIV સહિત), બેક્ટેરિયલ કે ફૂગનો ચેપ, મેલેરિયા, હતાશા, કે અનિદ્રાની દવા લેતાં હોય તો તમારા ડોકટરને જાણ કરો.
    • આ દવા પર હોય ત્યારે ડ્રાઈવ કરવું નહીં અથવા કોઈ મશીન ચલાવવું નહીં કેમ કે આ દવાથી ચક્કર આવી શકે.
    • અસ્ટેમાયઝોલ લેતાં હોય ત્યારે દારૂ પીવો નહીં કેમ કે તેનાથી આડઅસરો વધુ વણસી શકે.
    • અસ્ટેમાયઝોલ અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો લેવી નહીં.
    • જો તમને હ્રદયના લયનો વિકાર હોય તો આ દવા લેવી નહીં.
    • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.