Armodafinil વિશેની માહિતી

Armodafinil ઉપયોગ

નેર્કોલેપ્સી (દિવસમાં અનિયંત્રિત ઉંઘ આવવી) ની સારવારમાં Armodafinil નો ઉપયોગ કરાય છે

Armodafinil કેવી રીતે કાર્ય કરે

તે સંભવિતપણે મગજમાં ડોપામાઇન તરીકે કહેવાતા રસાયણના ટ્રાન્સફર અને શોષણને અટકાવે છે. તે સંભવિતપણે મગજમાં ચોક્કસ સિગ્નલને પણ વધારે છે અને તેથી જાગૃત-પ્રોત્સાહિત અસરને ક્રિયાશીલ કરે છે.

Common side effects of Armodafinil

માથાનો દુખાવો, ગભરામણ, ચિંતા, સૂકું મોં, ચક્કર ચડવા, ઝાંખી દ્રષ્ટિ, ઉબકા, ધબકારામાં વધારો, અનિદ્રા, ઘેન, પેટમાં દુખાવો, Irritability, Dyspepsia, યકૃત એન્ઝાઇમમાં વૃદ્ધિ, અસાધારણ વિચારો , અતિસાર, હતાશા, ટેચીકાર્ડિઆ, મૂંઝવણ, કબજિયાત

Armodafinil માટે ઉપલબ્ધ દવા

WaklertSun Pharmaceutical Industries Ltd
115 to ₹3554 variant(s)
ArmodEmcure Pharmaceuticals Ltd
195 to ₹3492 variant(s)
WalkalarmRyon Pharma
138 to ₹2402 variant(s)
ArmovigilLaxian Healthcare
1891 variant(s)
AcroniteConsern Pharma Limited
120 to ₹2332 variant(s)
WakealarmRyon Pharma
140 to ₹2402 variant(s)
ArmovinTaurlib Pharmaceuticals Llp
1361 variant(s)
VigilantTaj Pharma India Ltd
94 to ₹2974 variant(s)
ArmosamJagsam Pharma
2801 variant(s)

Armodafinil માટે નિષ્ણાત સલાહ

  • જો તમે ચિંતા, હતાશા, કે આંચકીની સારવાર માટેની દવાઓ, ઉંઘવાની ટીકડી, દુખાવામાં રાહત આપતી, સ્નાયુને આરામ પરિણમે દવા, એન્ટિકોગુલેન્ટ્સ દવાઓ અથવા સિટાલોપ્રામ, પાલબોકિક્લિબ, લેવોમીથાડીલ એસીટેટ, ઓલાપેરિબ, ક્લોપિડોગ્રિલ, રેનોલેઝાઇનનો સમાવેશ કરતી અન્ય દવાઓ લઇ રહ્યા હોવ તો તમારા ડોકટરને જણાવો.
  • જો તમને લોહીમાં ઉંચું દબાણ, અન્ય માનસિક બિમારી (સાયકોલોજીકલ) અથવા જો તમે વધુ પ્રમાણમાં દારૂ પીતા હોવ અથવા દવાનો વધુ ઉપયોગ (દવાનો દૂરુપયોગ) કરતાં હોવ તો પૂર્વ સાવચેતી રાખવી.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
  • આર્મોડેફિનિલની સારવાર પર હોવ તે દરમિયાન ચોક્કસ પ્રકારની ગર્ભ નિરોધક (હોર્મોનલ જન્મ નિયંત્રણ પગલાં) ઓછી અસરકારક બને છે જે દર્દીઓ સગર્ભા બનવાનું આયોજન કરતાં નતી તેઓમાં આ દવાની સારવાર દરમિયાન/પછી વધારાના જન્મ નિયંત્રણના પગલાં લેવા જરૂરી બની શકે.
  • આર્મોડેફિનિલથી ચક્કર આવી શકશે તેથી ડ્રાઇવ કરવું નહીં કે કે મશીનરીનો ઉપયોગ કરવો નહીં.
  • દારૂ પીવો નહીં કેમ કે તે આર્મોડેફિનિલની આડઅસરો વણસી શકે છે.

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

260m+
Visitors
31m+
Orders Delivered
1800+
Cities
Get the link to download App
Reliable

All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies. All labs listed on the platform are accredited

Secure

Tata 1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Find affordable medicine substitutes, save up to 50% on health products, up to 80% off on lab tests and free doctor consultations.

LegitScript approved
India's only LegitScript and ISO/ IEC 27001 certified online healthcare platform

Know more about Tata 1mgdownArrow

Access medical and health information

Tata 1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1800 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on Tata 1mg are procured from verified and licensed pharmacies.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.