Urivoid Tablet in Gujarati

પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે

નિરીક્ષણ

ની આડઅસરો (Urivoid side effects in Gujarati)

Common
  • ઉબકા
  • ઊલટી
  • પરસેવો થવો
  • આંતરડાનો દુખાવો

કેવી રીતે વાપરવું (How to use Urivoid in Gujarati)

તમારા ડોકટર દ્વારા સલાહ આપ્યા પ્રમાણે ડોઝ અને સમયગાળામાં આ દવાને લો. તેને આખી ગળવી. તેને ચાવવી નહીં, ભૂકો કરવો નહીં કે તોડવી નહીં. Urivoid Tablet ખાલી પેટે લેવી વધારે સારું (ભોજન અગાઉ 1 કલાકે કે ભોજન પછી 2 કલાક).

કેવી રીતે કામ કરે છે (How Urivoid works in Gujarati)

Urivoid Tablet મૂત્રાશયના સ્નાયુના સંકોચનમાં વધારો કરીને કામ કરે છે, મૂત્રત્યાગ શરૂ કરવા અને મૂત્રાશયને ખાલી કરવા માટે મદદ કરે છે.

ચેતવણીઓ (Urivoid related warnings in Gujarati)

આલ્કોહોલ
આલ્કોહોલ સાથે પરસ્પર ક્રિયા ની ખબર નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. કઈં નહીં
સગર્ભાવસ્થા
જોખમો વિ. લાભો જોખો
ગર્ભાવસ્થા દરમિયાન Urivoid Tablet નો ઉપયોગ કરવો જોખમકારક નીવડી શકે છે.
પશુઓના ગર્ભાશય પર અભ્યાસ નુકસાનકારક અસર દર્શાવે છે. જોખમ હોવા છતાં ગર્ભવતી મહિલાઓમાં ઉપયોગ કરવાથી ફાયદા મળી શકે છે. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
સ્તનપાન
ચેતવણી
સ્તનપાન કરાવતી વખતે Urivoid Tablet નો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો. સ્તનપાન ત્યાં સુધી બંધ રાખવું જ્યાં સુધી માતાની સારવાર પૂરી થઈ જાય અને દવા તેણીના શરીરમાંથી દૂર થઈ જાય.
ડ્રાઇવિંગ
ડ્રાઇવિંગ કરતી વખતે સાવધાની રાખ્વાની સલાહ છે. Urivoid Tablet ને કારણે આડ અસરો થઈ શકે જે ડ્રાઇવ કરવાની તમારી ક્ષમતા પર અસર કરી શકે.
કિડની
Urivoid Tablet મૂત્રપિંડ રોગ દરમિયાન ઉપયોગ કરવાકદાચ સલામત છે. ઉપલબ્ધ મર્યાદિત માહિતી સૂચિત કરે છે કે Urivoid Tablet નો ડોઝ સમાયોજન મૂત્રપિંડ રોગ ધરાવતા દર્દીઓમાં આવષ્યક નથી. કૃપા કરીને તમારા ડૉકટરની સલાહ લો.
લિવર
યકૃત રોગ ધરાવતા દર્દીઓમાં Urivoid Tablet ના વપરાશ વિશે મર્યાદિત માહિતી ઉપલબ્ધ છે. કૃપા કરીને તમારા ડૉકટરની સલાહ લો.

વૈકલ્પિક દવાઓ

For informational purposes only. Consult a doctor before taking any medicines.
Urivoid Tablet
₹14.15/Tablet
Urotone 25mg Tablet
Samarth Life Sciences Pvt Ltd
₹12.87/Tablet
save 9%
Macpee Tablet
Intas Pharmaceuticals Ltd
₹17.5/Tablet
24% costlier
Betheran 25mg Tablet
Sun Pharmaceutical Industries Ltd
₹13/Tablet
save 8%
Bchol 25mg Tablet
Tycoon Pharmaceuticals Pvt Ltd
₹15.5/Tablet
10% costlier

નિષ્ણાત સલાહ

  • ઉબકાનું જોખમ ઓછું કરવા માટે હંમેશા ખાલી પેટે/ખોરાક લેવાના અડધો કલાક પહેલાં બેથાનિકોલ લેવી.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો બેથાનિકોલ લેવાનું નિવારો.
  • જો તમને અસ્થમા, મૂત્રાશયમાં ચેપ, તાણ (વાઇ), લોહીનું ઊંચું દબાણ, હૃદય રોગ, પાર્કિન્સન રોગ (ઢસડાતી ચાલ અને ધ્રુજારી સાથે વિકાર), અતિસક્રિય થાયરોઈડ ગ્રંથિ કે અલ્સરનો ઈતિહાસ હોય કે તેનાથી પીડાતા હોવ તો બોથનિકોલ લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લો.
  • હાંફ ચઢવો, મૂર્ચ્છા કે હૃદયના ખૂબ ધીમા ધબકારા (નાડીનો ધબકાર એક મિનિટમાં 50 ધબકારા કરતાં ઓછો દર) હોય તો તત્કાલ બેથાનિકોલ બંધ કરો અને તમારા ડોકટરની સલાહ લો.
  • બેથાનિકોલથી સુસ્તી આવી શકે અને ડ્રાઇવ કે મશીનરી ચલાવવાની ક્ષમતામાં ખલેલ કરી શકે.

દર્દીની ચિંતાઓ

Urivoid સંબંધિત પ્રશ્નો

arrow
I had been operated for spina bifida at the age of 3. This has affected my left leg.(limp and less sensation) and neurogenic bladder (PVR of 200 ml). I am taking floral and urivoid for last 3-4 years. Whether these medications can be continued for long. Do these have any side effects.
Dr. Praveen Pushkar
Sexologist
Urivoid doest do much. Flotral u can continue for long also. But u need to do CIC .
My tablet now XL.Dibitick tablet s
Dr. Sanjay Bhatt
Diabetes Specialist
What u want to know
arrow
શું તમારી પાસે Urivoid Tablet થી સંબંધિત કોઈ પ્રશ્નો છે?

વપરાશકર્તા પ્રતિસાદ


વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

Q. How does Urivoid helps in relieving the urine?

Urivoid acts on the urinary bladder and helps in relieving urine by contracting the muscle of the bladder. Thereby, facilitating the passing of urine.

Q. How long does Urivoid take to work?

Urivoid starts working within 90 minutes of taking this medicine, and its effect will last for 1 hour.

સંબંધિત વસ્તુઓ

Disclaimer: 1mg's sole intention is to ensure that its consumers get information that is expert-reviewed, accurate and trustworthy. However, the information contained herein should NOT be used as a substitute for the advice of a qualified physician. The information provided here is for informational purposes only. This may not cover all possible side effects, drug interactions or warnings or alerts. Please consult your doctor and discuss all your queries related to any disease or medicine. We intend to support, not replace, the doctor-patient relationship.
Frequent searches leading to this page
Urivoid uses in GujaratiUrivoid side effects in Gujarati
References
  1. Brown JH, Laiken N. Muscarinic Receptor Agonists and Antagonists. In: Brunton LL, Chabner BA, Knollmann BC, editors. Goodman & Gilman’s: The Pharmacological Basis of Therapeutics. 12th ed. New York, New York: McGraw-Hill Medical; 2011. p. 224.
  2. Briggs GG, Freeman RK, editors. A Reference Guide to Fetal and Neonatal Risk: Drugs in Pregnancy and Lactation. 10th ed. Philadelphia, PA: Wolters Kluwer Health; 2015. p. 142.
  3. Medscape. Bethanechol. [Accessed 04 Apr. 2019] (online) Available from:External Link
  4. Drugs.com. Bethanechol. [Accessed 04 Apr. 2019] (online) Available from:External Link
નિર્માતા / વિક્રેતાનુ સરનામુ
Cipla House, Peninsula Business Park, Ganpatrao Kadam Marg, Lower Parel, Mumbai-400013
Best Price
₹113.2
MRP141.5  Get 20% OFF
This price is valid only on the orders above ₹500
10 tablets in 1 strip
વેચાઈ ગયુ

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

150M+
Visitors
25M+
Orders Delivered
1000+
Cities
Get the link to download App
+91
Reliable

All products displayed on 1mg are 100% genuine and all labs listed on the platform are accredited

Secure

1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Enjoy 20% off on allopathy medicines, up to 50% off on health products, up to 80% off on lab tests and free doctor consultations

India's only LegitScript and ISO/IEC 27001 certified online healthcare platform
Know More About 1mg
Access medical and health information

1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1000 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on 1mg are 100% genuine.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.