Sorifix Lotion

પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે

નિરીક્ષણ

ના ઉપયોગો (Uses of Calcipotriol in Gujarati)

  • સોરાયસિસ (ચાંદી જેવી ભીંગડાવાળી ત્વચાની ફોલ્લી )

ના ઉપયોગો (Uses of Clobetasol in Gujarati)

  • તીવ્ર એલર્જીક પ્રતિક્રિયા, ગંભીર એલર્જીક પ્રતિક્રિયા
  • એલર્જીક વિકાર
  • ત્વચાનો વિકાર

ની આડઅસરો (Calcipotriol side effects in Gujarati)

Common
  • સૂકી ત્વચા
  • ત્વચાની બળતરા
  • ખંજવાળ
  • બળતરાની સંવેદના
  • ભોંકાતી હોય તેવી સંવેદના
  • ત્વચાની લાલાશ
  • લાલ ચકામા

ની આડઅસરો (Clobetasol side effects in Gujarati)

Common
  • ઉપયોગી જગ્યાની પ્રતિક્રિયા
  • ત્વચા પાતળી થવી

કેવી રીતે વાપરવું (How to use Calcipotriol in Gujarati)

આ દવા માત્ર બહારથી ઉપયોગ કરવા માટે જ છે. તમારા ડોકટર દ્વારા સલાહ આપ્યા પ્રમાણે ડોઝ અને સમયગાળામાં આ દવાનો ઉપયોગ કરવો. તેને બરાબર હલાવો અને સમાનરૂપે જગ્યા પર લગાડો.

કેવી રીતે વાપરવું (How to use Clobetasol in Gujarati)

આ દવા માત્ર બહારથી ઉપયોગ કરવા માટે જ છે. તમારા ડોકટર દ્વારા સલાહ આપ્યા પ્રમાણે ડોઝ અને સમયગાળામાં આ દવાનો ઉપયોગ કરવો. તેને બરાબર હલાવો અને સમાનરૂપે જગ્યા પર લગાડો.

કેવી રીતે કામ કરે છે (How Sorifix Lotion works in Gujarati)

કેલ્શિપોટ્રિયોલ વિટામીન ડીનું એક કુત્રિમ રૂપ છે. જે એન્ટી સોયરાટિક્સ નામની દવાઓની શ્રેણીઓ સાથે સંબંધ ધરાવે છે. કેલ્સિપોટ્રિયલ ત્વચાના કોશોના વધવાના દરને ઓછો કરે છે જેનાથી સોયરાસિસ નિયંત્રિત થઈ જાય છે.

કેવી રીતે કામ કરે છે (How Sorifix Lotion works in Gujarati)

ક્લોબેટાસોલ એક અત્યાધિક શક્તિશાળી સ્થાનિક સ્ટિરોઈડ છે. આ શરીરમાં સોજા કરતાં રસાયણોના કાર્યને ઓછું કરે છે.

ચેતવણીઓ (Sorifix related warnings in Gujarati)

આલ્કોહોલ
No interaction found/established
સગર્ભાવસ્થા
જોખમો વિ. લાભો જોખો
ગર્ભાવસ્થા દરમિયાન Sorifix Lotion નો ઉપયોગ કરવો જોખમકારક નીવડી શકે છે.
પશુઓના ગર્ભાશય પર અભ્યાસ નુકસાનકારક અસર દર્શાવે છે. જોખમ હોવા છતાં ગર્ભવતી મહિલાઓમાં ઉપયોગ કરવાથી ફાયદા મળી શકે છે. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
સ્તનપાન
Sorifix Lotion ધાવણ આવે તે દરમિયાન ઉપયોગ કરવા સંભવિતપણે સુરક્ષિત છે. મર્યાદિત ડેટા સૂચવે છે કે દવાથી શિશુને નોંધપાત્ર જોખમ નથી.
ડ્રાઇવિંગ
No interaction found/established
કિડની
No interaction found/established
લિવર
No interaction found/established

વૈકલ્પિક દવાઓ

For informational purposes only. Consult a doctor before taking any medicines.
Sorifix Lotion
Soristop-C Lotion
Alniche Life Sciences Pvt Ltd
₹20/ml of Lotion
save 16%

નિષ્ણાત સલાહ

Calcipotriol થી સંબંધિત

  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો. સ્તનપાન દરમિયાન આ દવાનો ઉપયોગ કરવાની તમને સલાહ આપવામાં આવે તેવા કેસમાં, સ્તનની આજુબાજુ લગાવવું નહીં.
  • કેલ્સિપોટ્રિઓલનો ઉપયોગ કરતાં પહેલાં, જો તમે અલ્ટ્રાવાયોલેટ (યુવી) પ્રકાશની સારવાર લઈ રહ્યા હોવ તો તમારા ડોકટરને જણાવો.
  • આ સારવાર પર હોવ તે દરમિયાન વધુ પ્રમાણમાં સૂર્યપ્રકાશમાં રહેવાનું ટાળવું જોઈએ.
  • જો તમને સામાન્યીકૃત પુસ્ટુલર સોરાયસિસ અથવા એરીથ્રોડર્મિક એક્સફોલિયાટીવ સોરાયસિસ જેવા સોરાયસિસના પ્રકારથી નિદાન કરવામાં આવે તો કેલ્સિપોટ્રિઓલનો ઉપયોગ કરતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
  • ચહેરા પર કેલ્સિપોટ્રિઓલને લગાવવાની ભલામણ નથી.

દર્દીની ચિંતાઓ

Sorifix સંબંધિત પ્રશ્નો

arrow
A very dry corn like skin infection started from the size of a pimple around 5 year s back near left ankle.First kept in attend ed for a long period, then about 1 year back started treatment with Sorifix oint and Probysalic NF oint.The superficial skin peels off and gets reduced but reoccurs again.When too dry scratching occurs.
Dr. Atula Gupta
Skin Specialist
Please send the pictures for Diagnosis.
Low price medicines & cream or lotion
Dr. Aanchal Maheshwari
Ayurveda
above medicines are fine you should take that oinly, low price medicine may noyt work
arrow
શું તમારી પાસે Sorifix Lotion થી સંબંધિત કોઈ પ્રશ્નો છે?

વપરાશકર્તા પ્રતિસાદ


સંબંધિત વસ્તુઓ

સંબંધિત આયુર્વેદિક સામગ્રી

Disclaimer: 1mg's sole intention is to ensure that its consumers get information that is expert-reviewed, accurate and trustworthy. However, the information contained herein should NOT be used as a substitute for the advice of a qualified physician. The information provided here is for informational purposes only. This may not cover all possible side effects, drug interactions or warnings or alerts. Please consult your doctor and discuss all your queries related to any disease or medicine. We intend to support, not replace, the doctor-patient relationship.
Frequent searches leading to this page
Sorifix uses in GujaratiSorifix side effects in Gujarati
References
  1. Katoh N, Kishimoto S. Combination of calcipotriol and clobetasol propionate as a premixed ointment for the treatment of psoriasis. Eur J Dermatol. 2003;13(4):382-4. [Accessed 26 Apr. 2019] (online) Available from:External Link
  2. Calcipotriol. Camberley, Surrey: Sandoz Limited; 2007 [revised 04 Dec. 2017]. [Accessed 28 Jan. 2019] (online) Available from:External Link
  3. Clobetasol. Uxbridge, Middlesex: GlaxoSmithKline UK; 1993 [revised 18 Oct. 2017]. [Accessed 04 Apr. 2019] (online) Available from:External Link
  4. ScienceDirect. Calcipotriol. [Accessed 03 Apr. 2019] (online) Available from:External Link
  5. Clobetasol. Melville, New York: Fougera Pharmaceuticals Inc.; 1994. [revised Nov. 2012] [Accessed 04 Apr. 2019] (online) Available from:External Link
નિર્માતા / વિક્રેતાનુ સરનામુ
A-23, Sector 9, Noida-201301
A licensed pharmacy from your nearest location will deliver Sorifix Lotion. Once the pharmacy accepts your order, the details of the pharmacy will be shared with you. Acceptance of your order is based on the validity of your prescription and the availability of this medicine.
Best Price
₹284.8
MRP356  Get 20% OFF
This price is valid only on the orders above ₹500
15 ml in 1 bottle
ADD TO CART

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

150M+
Visitors
25M+
Orders Delivered
1000+
Cities
Get the link to download App
+91
Reliable

All products displayed on 1mg are procured from verified and licensed pharmacies. All labs listed on the platform are accredited

Secure

1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Enjoy 20% off on allopathy medicines, up to 50% off on health products, up to 80% off on lab tests and free doctor consultations

India's only LegitScript and ISO/IEC 27001 certified online healthcare platform
Know More About 1mg
Access medical and health information

1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1000 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on 1mg are procured from verified and licensed pharmacies.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.