Ovitrop R 300IU Injection in Gujarati


નિરીક્ષણ

ના ઉપયોગો (Uses of Ovitrop R in Gujarati)

સ્ત્રીમાં વંધ્યતા (સગર્ભા બનવાની અક્ષમતા) અને પુરુષ હાઇપોગોનાડીઝમ (પુરુષ હોર્મોનમાં ઘટાડો) ની સારવારમાં Follicle Stimulating Hormone(FSH) નો ઉપયોગ કરાય છે

ની આડઅસરો (Ovitrop R side effects in Gujarati)

Common
  • લાલ ચકામા
  • માથાનો દુખાવો
  • ઇન્જેક્શનની જગ્યાએ એલર્જિક પ્રતિક્રિયા
  • પેટમાં દુખાવો
  • ખીલ
  • પુરુષમાં સ્તનનો સોજો
  • આંતરડા સંબંધિત પ્રતિકૂળતા
  • ગર્ભાશયમાં ગુમડું

કેવી રીતે વાપરવું (How to use Ovitrop R in Gujarati)

તમારા ડોકટર કે નર્સ તમને આ દવા આપશે. કૃપા કરીને જાતે દવા લેવી નહીં.

કેવી રીતે કામ કરે છે (How Ovitrop R works in Gujarati)

એફએસએચ કૂપ ઉત્તેજક હોર્મોન રિસેપ્ટર સાથે બંધાઇ જાય છે જે એક જી-સંયોજીત ટ્રાન્સ મેમ્બ્રેન રિસેપ્ટર છે. આ રિસેપ્તર સાથે એફએસએચ બંધાઇ જવાથી આ PI3K (ફોસ્ફેટી ડાઇલિનોસિટોલ-3-કાઇનેઝ) અને Akt સંકેતમાર્ગના ફોસ્ફોરાઇલેશન અને એક્ટિવેશનને પ્રેરિત કરતા માલુમ પડે છે જે કોષોમાં બીજા ઘણા અયાપચય અને સંબંધિત અસ્તિત્વ અથવા પરિપક્વતા કાર્યોને નિયમિત કરવા માટે ઓળખાય છે.
એફએસએચ કૂપ ઉત્તેજક હોર્મોન રિસેપ્ટર સાથે બંધાઇ જાય છે જે એક જી-સંયોજીત ટ્રાન્સ મેમ્બ્રેન રિસેપ્ટર છે. આ રિસેપ્તર સાથે એફએસએચ બંધાઇ જવાથી આ PI3K (ફોસ્ફેટી ડાઇલિનોસિટોલ-3-કાઇનેઝ) અને Akt સંકેતમાર્ગના ફોસ્ફોરાઇલેશન અને એક્ટિવેશનને પ્રેરિત કરતા માલુમ પડે છે જે કોષોમાં બીજા ઘણા અયાપચય અને સંબંધિત અસ્તિત્વ અથવા પરિપક્વતા કાર્યોને નિયમિત કરવા માટે ઓળખાય છે.

ચેતવણીઓ (Ovitrop R related warnings in Gujarati)

આલ્કોહોલ
આલ્કોહોલ સાથે પરસ્પર ક્રિયા ની ખબર નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
સગર્ભાવસ્થા
ચેતવણી
ગર્ભાવસ્થા દરમિયાન Ovitrop R 300 IU Injection નો ઉપયોગ કરવો અતિ જોખમકારક નીવડી શકે છે.
માનવીય અને પ્રાણીઓના અભ્યાસ ગર્ભાશય પર નોંધપાત્ર નુકસાનકારક અસર દર્શાવે છે. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
સ્તનપાન
સ્તનપાન દરમિયાન Ovitrop R 300 IU Injection ના ઉપયોગ પર કોઈ માહિતી ઉપલબ્ધ નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
ડ્રાઇવિંગ
સુરક્ષિત
Ovitrop R 300 IU Injection થી સામાન્યપણે તમારી ડ્રાઇવ કરવાની વાપરવાની ક્ષમતાને અસર થશે નહીં.
કિડની
મૂત્રપિંડ રોગ ધરાવતા દર્દીઓમાં Ovitrop R 300 IU Injection ના વપરાશ વિશે મર્યાદિત માહિતી ઉપલબ્ધ છે. કૃપા કરીને તમારા ડૉકટરની સલાહ લો.
લિવર
યકૃત રોગ ધરાવતા દર્દીઓમાં Ovitrop R 300 IU Injection ના વપરાશ વિશે મર્યાદિત માહિતી ઉપલબ્ધ છે. કૃપા કરીને તમારા ડૉકટરની સલાહ લો.

જો તમે Ovitrop R ની માત્રા ચૂકી ગયા છો તો શુ કરશો?

If you miss a dose of Ovitrop R 300 IU Injection, please consult your doctor.

વૈકલ્પિક દવાઓ

For informational purposes only. Consult a doctor before taking any medicines.
Ovitrop R 300 IU Injection
Folisurge 300IU Injection
Intas Pharmaceuticals Ltd
₹8000/Injection
14% costlier
₹7000/ml of Injection
same price
Materna R Fsh 300IU Injection
Emcure Pharmaceuticals Ltd
₹6000/ml of Injection
save 14%
Fostirel 300IU Injection
Reliance Life Sciences
₹3060/Injection
save 56%
Eema R Fsh 300IU Injection
Corona Remedies Pvt Ltd
₹7500/ml of Injection
7% costlier

નિષ્ણાત સલાહ

  • જો તમે સ્ત્રી હોવ અને પોલિસિસ્ટિક ગર્ભાશયનો રોગ હોય (ગર્ભાશય અને એડ્રેનલ ગ્રંથિ દ્વારા પુરુષ હોર્મોનનું ઉત્પાદન વધવાથી ગર્ભાશયમાં સિસ્ટ વિકસે) અથવા કારણ વિના યોનિમાંથી રક્તસ્ત્રાવ થતો હોય તો ફોલિકલ ઉત્તેજિત કરતાં હોર્મોનનો ઉપયોગ ન કરવો.
  • તમને અસ્થમા; પોરફીરિયા (જવલ્લે થતો લોહીના રંગનો વિકાર જેનાથી ત્વચા અને બીજા અંગોને અસર પહોંચે), સ્તન, અંડાશય ગર્ભાશય, જનનેન્દ્રિય, હાઈપોથેલેમસ કે પિટ્યુટરી ગ્રંથિનું કેન્સર હોય તો ફોલિકલ ઉત્તેજિત કરતાં હોર્મોનનો ઉપયોગ ન કરવો.
  • ફોલિકલ ઉત્તેજિત કરતાં હોર્માન બહુવિધ બાળજન્મ (જોડિયા/ત્રણ) ની સાથે સંકળાયેલ છે. બહુબાળજન્મ પ્રસૂતિને કારણે કોઈ તબીબી જટિલતાનું જોખમ ઊભું થાય તો તમારા ડોકટરનો સંપર્ક કરવો. તમારા ડોકટર તમને યોગ્ય સમયે યોગ્ય ડોઝ લખી આપશે.
  • જો તમને પેટના નીચેના ભાગમાં દુખાવાની સાથે ઊલટી થવા જેવું લાગે (ઉબકા) અથવા પેશાબનું પ્રમાણ ઓછું થવા જેવી વધુ તીવ્ર ગૂંચવણો ઊભી થાય, વજનમાં વધારો, શ્વાસ લેવામાં તકલીફ કે તમારા પેટ કે છાતીમાં પ્રવાહી એકઠું થવાની શક્યતા ઊભી થાય તો તત્કાલ તમારા ડોકટરનો સંપર્ક કરવો. આ દર્શાવી શકશે કે પ્રજનનક્ષમ દવાઓનો ઉપયોગ સંબંધમાં ગર્ભાશયની (ઓવેરિયન હાયપરસ્ટિમ્યુલેશન સિંડ્રોમ/ OHSS) ગંભીર સમસ્યાઓ વધી રહી છે.
  • ફોલિકલ ઉત્તેજિત કરતાં હોર્માનની લોહીમાં ઊંચી સપાટી ધરાવતી વ્યક્તિ જનનેન્દ્રિયને નુકસાન થયું હોવાનું દર્શાવે તો (જનનેન્દ્રિય વીર્ય ઉત્પન્ન કરી શકે નહીં ) તેણે ફોલિકલ ઉત્તેજિત કરતાં હોર્માનનો ઉપયોગ ન કરવો. આવા કેસોમાં દવા અસરકારક નથી.
  • અંડ પેદા ન કરી શકતા ગર્ભાશયવાળી મહિલાઓમાં (પ્રાથમિક રીતે ગર્ભાશય નિષ્ફળતા), મેનોપોઝ સમય પહેલાં આવે તેવી મહિલાઓ અથવા સ્ત્રીઓની પ્રજનન અંગોની રચનામાં કમી હોય તેવી મહિલાઓ ફોલિકલ ઉત્તેજિત કરતાં હોર્માન અસરકારક નથી.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો ફોલિકલ ઉત્તેજિત કરતાં હોર્માનનો ઉપયોગ ન કરવો.

દર્દીની ચિંતાઓ

Ovitrop R સંબંધિત પ્રશ્નો

arrow
1) Am I really suffering from diabetes. I am daily doing Ramdev baba Yoga for 1 - 1/30 Hrs 2) I am normal , May I stop Tab Glycomet 500 ? 3) ECG is abnormal but 2D eco is normal. What is a problem? 4) Why Doctor is asking me to take daily Cap. BecoZinc forever. May I stop or continue? 5) I am suffering from Neck spondilites . 6) I feel giddiness, so doctor starts this medicine and asked to take forever for long time May I continue or what ?Plz give me second opinion.
Dr. Sfurti Mann
Diabetes Specialist
Your HbA1c levels will ascertain your diabetes control. You must continue glycometSR. It's dose may even beFor giddiness you may take stemetil MD tab sos and pantop DSR before breakfast
I m cocieved running 9 month n my date of issue is on first week of june.but i m having swelling on foot
Dr. Suman Rao
Gynaecologist
Get your BP, serum proteins and kidney function test done. If all are fine then there is nothing to worry about.
arrow
શું તમારી પાસે Ovitrop R 300 IU Injection થી સંબંધિત કોઈ પ્રશ્નો છે?

વપરાશકર્તા પ્રતિસાદ


વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

Q. What is Ovitrop R and what it is used for?

Ovitrop R contains Follitropin alfa which is a type of Follicle Stimulating Hormone produced naturally by the body. It is used in women who are unable to ovulate. It works by stimulating the growth of follicles (which contain eggs) in the ovary. This helps in the release of a properly developed egg at the time of ovulation. It is also used in assisted reproductive technology (ART) procedures such as in-vitro fertilization (IVF), which help women to become pregnant. It may also be used in adult men who are infertile due to lack of certain hormones and inability to produce enough sperm cells.

Q. How and in what dose should I take Ovitrop R?

Ovitrop R is an injection given subcutaneously (just under the skin). The dose and treatment duration depend on the ovarian response of the patient.

Q. What if I miss a dose of Ovitrop R?

Ideally, you should try not to miss a dose of Ovitrop R. However, please talk to your doctor as soon as you remember that you have missed a dose.

Q. What are the side effects of using Ovitrop R?

The most common side effect is a local site reaction at the injection site (pain, redness, swelling, and irritation). The other common side effects are a headache, ovarian cysts, abdominal pain or cramping, nausea, vomiting, diarrhea and bloating. If any of these side effects bother you, please consult with your doctor. In addition, this medicine may increase the likelihood of conditions like ovarian hyperstimulation syndrome (OHSS), multiple pregnancy or miscarriage.
Disclaimer: 1mg's sole intention is to ensure that its consumers get information that is expert-reviewed, accurate and trustworthy. However, the information contained herein should NOT be used as a substitute for the advice of a qualified physician. The information provided here is for informational purposes only. This may not cover all possible side effects, drug interactions or warnings or alerts. Please consult your doctor and discuss all your queries related to any disease or medicine. We intend to support, not replace, the doctor-patient relationship.
નિર્માતા / વિક્રેતાનુ સરનામુ
90, Delhi - Jaipur Road, Sector 32, Gurugram, Haryana 122001
A licensed pharmacy from your nearest location will deliver Ovitrop R 300IU Injection. Once the pharmacy accepts your order, the details of the pharmacy will be shared with you. Acceptance of your order is based on the validity of your prescription and the availability of this medicine.
MRP
7000
1 Injection in 1 vial
ADD TO CART
Online payment only
Not returnable Read policy
Best Price ₹5600.0
20% OFF
Use Coupon HEALTH1020 during checkout