નિરીક્ષણ

Introduction

Ntrax 5mg Tablet is a medicine used in the treatment of vitiligo and psoriasis. It reduces the overproduction of skin cells and helps to repigment the discolored, white patches.

Ntrax 5mg Tablet can be taken with or without food, but it is better to take it at a fixed time. Take it in the dose and duration as advised by your doctor. Ntrax 5mg Tablet makes your skin sensitive. While you are on Ntrax 5mg Tablet, avoid sunlight; use sunscreens and wear protective clothings when outdoor.

ના ઉપયોગો (Uses of Ntrax Tablet in Gujarati)

  • વિટિલિગો (પેચીસમાં ત્વચાનો રંગ જવો)
  • સોરાયસિસ (ચાંદી જેવી ભીંગડાવાળી ત્વચાની ફોલ્લી )

ની આડઅસરો (Side effects of Ntrax Tablet in Gujarati)

Common
  • ત્વચાની લાલાશ
  • ત્વચા પર ફોલ્લા
  • એડેમા
  • ખંજવાળ

કેવી રીતે વાપરવું (How to use Ntrax Tablet in Gujarati)

તમારા ડોકટર દ્વારા સલાહ આપ્યા પ્રમાણે ડોઝ અને સમયગાળામાં આ દવાને લો. તેને આખી ગળવી. તેને ચાવવી નહીં, ભૂકો કરવો નહીં કે તોડવી નહીં. તે ભોજન સાથે કે તેના વિના લઈ શકાશે, પણ એક નિશ્ચિત સમય પર રોજિંદા Ntrax 5mg Tablet લેવી વધારે સારી છે.

કેવી રીતે કામ કરે છે (How Ntrax Tablet works in Gujarati)

ટ્રાઇઓક્સસાલેન, સોરાલેન (પ્રકાશ-સંવેદનશીલ દવા કે જે પારજાંબલી પ્રકાશનું શોષણ કરે છે અને પારજાંબલી વિકરણોની જેમ કામ કરે છે.)નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. મેથોક્સસાલેન, આ રીતેને સુધારે છે જે રીતે ત્વચાના કોષો પારજાંબલી પ્રકાશ એ (યુવીએ) વિકિરણ મેળવે છે જેનાથી રોગ દૂર થઈ જાય છે.
ટ્રાઇઓક્સસાલેન, સોરાલેન (પ્રકાશ-સંવેદનશીલ દવા કે જે પારજાંબલી પ્રકાશનું શોષણ કરે છે અને પારજાંબલી વિકરણોની જેમ કામ કરે છે.)નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. મેથોક્સસાલેન, આ રીતેને સુધારે છે જે રીતે ત્વચાના કોષો પારજાંબલી પ્રકાશ એ (યુવીએ) વિકિરણ મેળવે છે જેનાથી રોગ દૂર થઈ જાય છે.

ચેતવણીઓ (Safety Advice in Gujarati)

આલ્કોહોલ
CONSULT YOUR DOCTOR
આલ્કોહોલ સાથે પરસ્પર ક્રિયા ની ખબર નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. કઈં નહીં
સગર્ભાવસ્થા
CONSULT YOUR DOCTOR
અજ્ઞાત. માનવીય અને પ્રાણીઓના અભ્યાસો ઉપલબ્ધ નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
સ્તનપાન
CONSULT YOUR DOCTOR
સ્તનપાન દરમિયાન Ntrax 5mg Tablet ના ઉપયોગ પર કોઈ માહિતી ઉપલબ્ધ નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
ડ્રાઇવિંગ
CONSULT YOUR DOCTOR
તે જાણમાં નથી કે Ntrax 5mg Tablet વાહન ડ્રાઇવ કરવાની કરવાની ક્ષમતાને બદલે છે કે કેમ. જો તમે સારવાર-સંબંધિત લક્ષણોનો અનુભવ કરો છો કે જે ધ્યાન કેન્દ્રિત કરવાની અને પ્રતિક્રિયા આપવાની તમારી ક્ષમતા પર અસર કરે છે તો વાહન ડ્રાઇવ કરશો નહીં અથવા કોઈપણ સાધનો અથવા મશીનો ઉપયોગ કરશો નહીં.
કિડની
SAFE IF PRESCRIBED
Ntrax 5mg Tablet મૂત્રપિંડ રોગ દરમિયાન ઉપયોગ કરવાકદાચ સલામત છે. ઉપલબ્ધ મર્યાદિત માહિતી સૂચિત કરે છે કે Ntrax 5mg Tablet નો ડોઝ સમાયોજન મૂત્રપિંડ રોગ ધરાવતા દર્દીઓમાં આવષ્યક નથી. કૃપા કરીને તમારા ડૉકટરની સલાહ લો.
લિવર
SAFE IF PRESCRIBED
Ntrax 5mg Tablet યકૃત રોગ દરમિયાન ઉપયોગ કરવા કદાચ સલામત છે. ઉપલબ્ધ મર્યાદિત માહિતી સૂચિત કરે છે કે Ntrax 5mg Tablet નો ડોઝ સમાયોજન યકૃત રોગ ધરાવતા દર્દીઓમાં આવષ્યક નથી. કૃપા કરીને તમારા ડૉકટરની સલાહ લો.

Alternate Brands

For informational purposes only. Consult a doctor before taking any medicines.
Ntrax 5mg Tablet
₹2.38/Tablet
Trimop Tablet
Palsons Derma
₹3/Tablet
26% costlier
Q ON 5mg Tablet
Tetramed Biotek Pvt Ltd
₹5.39/Tablet
126% costlier
Neosoralen Drages 5mg Tablet
Mac Laboratories Ltd
₹2.7/Tablet
13% costlier
Triligo 5mg Tablet
Radico Remedies
₹3.75/Tablet
58% costlier
Ton 5mg Tablet
Parry Pharma Pvt Ltd
₹3/Tablet
26% costlier

નિષ્ણાત સલાહ

  • ટ્રિઓક્સાલેન એક ખૂબ મજબુત દવા છે, જે સૂર્યપ્રકાશ સામે તમારી ત્વચાની સંવેદનશીલતા વધારે છે. સૂર્યપ્રકાશથી કથ્થાઈ બનવા માટે અથવા સૂર્યપ્રકાશ સામે સહ્યતા વધારવા માટે તેનો ઉપયોગ કરવો નહીં, જો તમે આમ કરો તો 14 કરતા વધુ દિવસ માટે ટ્રિઓક્સાલેનનો ઉપયોગ કરવો નહીં.
  • આ સારવારને (ટ્રિઓક્સાલેન અને યુવી) અઠવાડિયામાં બે કે ત્રણ વખત કરો, જેમાં બે સારવાર વચ્ચેનો સમય ઓછામાં ઓછા અડતાલીસ કલાકનો હોવો જોઈએ.
  • આ દવા તમારી યુવીએ સારવાર પહેલાં સામાન્ય રીતે 2 થી 4 કલાક પહેલાં ખોરાક કે દુધ સાથે મોં દ્વારા લેવી.
  • ટ્રિઓક્સાલેન લેતાં પહેલાં 24 કલાક માટે સૂર્યપ્રકાશમાં (સનબાથ) બેસવું નહીં. ટ્રિઓક્સાલેનની સારવાર પછી ચોવીસ (24) કલાક માટે યુવીએ – શોષણ કરનાર, સમગ્ર આંખ ઢંકાઈ જાય તેવા સનગ્લાસ પહેરવું અને ખુલ્લી રહેલી ત્વચાને ઢાંકવી તથા સનબ્લોક (SP 15 કે વધુ) નો ઉપયોગ કરો.
  • દરેક સારવાર પછી ઓછામાં ઓછા 48 કલાક માટે વધારે સાવચેતી રાખવી. દરેક સારવાર પછી, રક્ષણાત્મક કપડાં પહેરીને ઓછામાં ઓછા 8 કલાક માટે તમારી ત્વચાને ઢાંકીને રાખો.
  • જો તમે સૂર્યપ્રકાશમાં અથવા અલ્ટ્રાવાયોલેટ લેમ્પ હેઠળ વધારાનો સમય પસાર કરો તો ટ્રિઓક્સાલેનનું પ્રમાણ વધારવું નહીં.
  • ડ્રાઈવ કરવું નહીં કે મશીનરી ચલાવવી નહીં કેમ કે ટ્રિઓક્સાલેનથી ચક્કર આવી શકશે.
  • ટ્રિઓક્સાલેન શરૂ કરતાં પહેલાં અને ત્યારબાદ વર્ષમાં એક વખત તમારે આંખની તપાસ કરાવવાની જરૂર પડશે.
  • ટ્રિઓક્સાલેન દ્વારા થતાં સૂકાપણાં અને ખંજવાળની સારવાર કરવા માટે તમારી ત્વચા પર કશું પણ લગાડતા પહેલાં સાવધાન રહો.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.

દર્દીની ચિંતાઓ

arrow
Hello Sir, i am getting red dots on the head of my penis and around foreskin and its very itchy espectially when i pull my foreskin back its leaves bad odour around my penis, and my penis itches so bad please sir help me.
Dr. Pranay Gandhi
Sexologist
apply zole f cream over it. and take tablet levocet 5mg od for 3 days
I am having irritation in my penis with redness and itchy feeling
Dr. Pranay Gandhi
Sexologist
take tablet levocet 5mg od for 5days and apply zole f cream on it twice daily
arrow
શું તમારી પાસે Ntrax 5mg Tablet થી સંબંધિત કોઈ પ્રશ્નો છે?

વપરાશકર્તા પ્રતિસાદ


સંબંધિત વસ્તુઓ

સંબંધિત આયુર્વેદિક સામગ્રી

Disclaimer: 1mg's sole intention is to ensure that its consumers get information that is expert-reviewed, accurate and trustworthy. However, the information contained herein should NOT be used as a substitute for the advice of a qualified physician. The information provided here is for informational purposes only. This may not cover all possible side effects, drug interactions or warnings or alerts. Please consult your doctor and discuss all your queries related to any disease or medicine. We intend to support, not replace, the doctor-patient relationship.
References
  1. Robertson DB, Maibach HI. Dermatologic Pharmacology. In: Katzung BG, Masters SB, Trevor AJ, editors. Basic and Clinical Pharmacology. 11th ed. New Delhi, India: Tata McGraw Hill Education Private Limited; 2009. p. 1055.
  2. PubChem. Trioxasalen. [Accessed 03 Apr. 2019] (online) Available from:External Link
  3. Drugs.com. Trioxasalen. [Accessed 03 Apr. 2019] (online) Available from:External Link
  4. Mayoclinic. Trioxasalen. [Accessed 03 Apr. 2019] (online) Available from:External Link
નિર્માતા / વિક્રેતાનુ સરનામુ
Anhox Healthcare Pvt. Ltd., B/504 & 505, Shapath Hexa, Opp. Gujarat High Court, S. G. Highway,Sola, Ahmedabad: 380060.
MRP
23.81
10 tablets in 1 strip
વેચાઈ ગયુ

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

150M+
Visitors
25M+
Orders Delivered
1000+
Cities
Get the link to download App
Reliable

All products displayed on 1mg are procured from verified and licensed pharmacies. All labs listed on the platform are accredited

Secure

1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Enjoy 20% off on allopathy medicines, up to 50% off on health products, up to 80% off on lab tests and free doctor consultations

India's only LegitScript and ISO/IEC 27001 certified online healthcare platform
Know More About 1mgdownArrow
Access medical and health information

1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1000 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on 1mg are procured from verified and licensed pharmacies.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.