Daflon 1000mg Tablet

પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે
arrow
arrow

નિરીક્ષણ

Introduction

Daflon 1000mg Tablet is used in the treatment of acute or chronic hemorrhoids, varicose veins and lymphedema. It improves blood flow in the veins and restores its function.

Daflon 1000mg Tablet is taken with or without food in a dose and duration as advised by the doctor. You should keep taking this medicine for as long as your doctor recommends. If you stop treatment too early your symptoms may come back and your condition may worsen. Let your doctor know about all other medications you are taking as some may affect, or be affected by this medicine.

The most common side effects are stomach pain, abdominal pain, headache, and nausea. Most of these are temporary and usually resolve with time. Contact your doctor straight away if you are at all concerned about any of these side effects. This medicine may also cause diarrhea, so it is better to take plenty of fluids while taking this medicine as it may help to prevent dehydration. Lifestyle modifications like reducing smoking, increasing exercise and a healthy diet will help you to get better results.

Pregnant or breastfeeding women should consult their doctor before taking this medicine. You should let your doctor know if you have liver or kidney heart problems.

ના ઉપયોગો (Uses of Daflon Tablet in Gujarati)

  • વેરિકોઝ વેઇન્સ (પગમાં વિસ્તૃત થયેલ શિરા)
  • મસા, હરસ

ની આડઅસરો (Side effects of Daflon Tablet in Gujarati)

Common
  • પેટમાં દુઃખાવો
  • પેટમાં દુખાવો
  • અતિસાર
  • માથાનો દુખાવો
  • ઉબકા

કેવી રીતે વાપરવું (How to use Daflon Tablet in Gujarati)

તમારા ડોકટર દ્વારા સલાહ આપ્યા પ્રમાણે ડોઝ અને સમયગાળામાં આ દવાને લો. તેને આખી ગળવી. તેને ચાવવી નહીં, ભૂકો કરવો નહીં કે તોડવી નહીં. તે ભોજન સાથે કે તેના વિના લઈ શકાશે, પણ એક નિશ્ચિત સમય પર રોજિંદા Daflon 1000mg Tablet લેવી વધારે સારી છે.

કેવી રીતે કામ કરે છે (How Daflon Tablet works in Gujarati)

Daflon 1000mg Tablet એ રક્તક્રવાહિનીઓના સોજાને ઘટાડે છે અને સામાન્ય કામગીરીને પૂર્વવત કરે છે. ડિયોસમીન, ફ્લાવોનોઇડ્સ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. તે રક્તવાહિનીઓને પહોળી કરે છે તેમાંથી લોહીના દબાણને ઓછુ કરે છે. ડિયોસમીન સોજા કરતા રસાયણ (પ્રોસ્ટ્રાગ્લેડિન)ના સ્તરને ઓછા કરી ફૂલાવો અને સોજા ઓછા કરે છે જેનાથી નસ પહેલા જેવું સામાન્ય કામ કરવા લાગે છે. ડિયોસમીન, ફ્લાવોનોઇડ્સ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. તે રક્તવાહિનીઓને પહોળી કરે છે તેમાંથી લોહીના દબાણને ઓછુ કરે છે. ડિયોસમીન સોજા કરતા રસાયણ (પ્રોસ્ટ્રાગ્લેડિન)ના સ્તરને ઓછા કરી ફૂલાવો અને સોજા ઓછા કરે છે જેનાથી નસ પહેલા જેવું સામાન્ય કામ કરવા લાગે છે.

ચેતવણીઓ (Safety Advice in Gujarati)

આલ્કોહોલ
CONSULT YOUR DOCTOR
આલ્કોહોલ સાથે પરસ્પર ક્રિયા ની ખબર નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. કઈં નહીં
સગર્ભાવસ્થા
CONSULT YOUR DOCTOR
અજ્ઞાત. માનવીય અને પ્રાણીઓના અભ્યાસો ઉપલબ્ધ નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
સ્તનપાન
CONSULT YOUR DOCTOR
સ્તનપાન દરમિયાન Daflon 1000mg Tablet ના ઉપયોગ પર કોઈ માહિતી ઉપલબ્ધ નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
ડ્રાઇવિંગ
CONSULT YOUR DOCTOR
તે જાણમાં નથી કે Daflon 1000mg Tablet વાહન ડ્રાઇવ કરવાની કરવાની ક્ષમતાને બદલે છે કે કેમ. જો તમે સારવાર-સંબંધિત લક્ષણોનો અનુભવ કરો છો કે જે ધ્યાન કેન્દ્રિત કરવાની અને પ્રતિક્રિયા આપવાની તમારી ક્ષમતા પર અસર કરે છે તો વાહન ડ્રાઇવ કરશો નહીં અથવા કોઈપણ સાધનો અથવા મશીનો ઉપયોગ કરશો નહીં.
કિડની
CONSULT YOUR DOCTOR
મૂત્રપિંડ રોગ ધરાવતા દર્દીઓમાં Daflon 1000mg Tablet ના વપરાશ વિશે મર્યાદિત માહિતી ઉપલબ્ધ છે. કૃપા કરીને તમારા ડૉકટરની સલાહ લો.
લિવર
CONSULT YOUR DOCTOR
યકૃત રોગ ધરાવતા દર્દીઓમાં Daflon 1000mg Tablet ના વપરાશ વિશે મર્યાદિત માહિતી ઉપલબ્ધ છે. કૃપા કરીને તમારા ડૉકટરની સલાહ લો.

જો તમે Daflon ની માત્રા ચૂકી ગયા છો તો શુ કરશો?

If you miss a dose of Daflon 1000mg Tablet, skip it and continue with your normal schedule. Do not double the dose.

Alternate Brands

For informational purposes only. Consult a doctor before taking any medicines.
Daflon 1000mg Tablet
₹20.0/Tablet
Venusmin 900 Tablet
Walter Bushnell
₹37.26/Tablet
86% costlier

નિષ્ણાત સલાહ

ડોઝ અને સમયગાળા સંબંધમાં હંમેશા ડોકટરની સૂચનાઓ અનુસરો.
દીર્ધકાલિન નસોમાં રહેલું અપૂર્ણતા, દીર્ધકાલિન હરસ અને પગનું અલ્સર: દિવસમાં બે વખત 500 મિગ્રા.
તીવ્ર હરસ હુમલો: ૪ દિવસો માટે દિવસમાં એક વાર 3 ગ્રામ અને પછી ૩ દિવસ માટે દિવસમાં ૨ ગ્રામ.
આંતરિક હરસ : ૪ દિવસો માટે દિવસમાં એક વાર ૧.૫ ગ્રામ અને પછી ૩ દિવસ માટે દિવસમાં ૧ ગ્રામ.
ત્રણ મહિના કરતાં વધુ માટે ડિઓસ્મિન લેવી નહીં.
જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.

દર્દીની ચિંતાઓ

arrow
Can I have daflon 500mg in pregnancy I am carrying twin pregnancy with 5 day frozen embryo transfer . Transfer was done on 27 of April. Today I did usg for heart beat which shows one sack is empty .is their still any chance of fetus.
Dr. Asmita Kaundal
Obstetrics and Gynaecology
wait for 2 more week i cant comment so early. daflon has no reports showing any effect on baby if its necesaary to take it den u can else avoid
Not getting relief from blood in stools after a week of the prescription medicines. Should I continue with Daflon 500 for another week? Any other alternatives.
Dr. Kunal Parasar
Surgical Gastroenterology
Consult your treating doctor again if no releif
arrow
શું તમારી પાસે Daflon 1000mg Tablet થી સંબંધિત કોઈ પ્રશ્નો છે?

વપરાશકર્તા પ્રતિસાદ


વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

Q. Is Daflon a blood thinner?

Daflon acts by dilating the blood vessels, especially veins. It is not known to be used as a blood thinner.

Q. Does Daflon lower or raise blood pressure?

Though Daflon acts by dilating the blood vessels, it is not known to lower or raise blood pressure.

Q. Does Daflon cause constipation?

Daflon may cause diarrhea, but is not known to cause constipation.

સંબંધિત વસ્તુઓ

સંબંધિત આયુર્વેદિક સામગ્રી

Disclaimer: 1mg's sole intention is to ensure that its consumers get information that is expert-reviewed, accurate and trustworthy. However, the information contained herein should NOT be used as a substitute for the advice of a qualified physician. The information provided here is for informational purposes only. This may not cover all possible side effects, drug interactions or warnings or alerts. Please consult your doctor and discuss all your queries related to any disease or medicine. We intend to support, not replace, the doctor-patient relationship.
References
  1. Drugs.com. Diosmin. [Accessed 28 Mar. 2019] (online) Available form:External Link
નિર્માતા / વિક્રેતાનુ સરનામુ
Serdia House, Off Dr. S S Rao Road, Behind M G Hospital Parel, Mumbai 400012
A licensed vendor partner from your nearest location will deliver Daflon 1000mg Tablet. Once the pharmacy accepts your order, the details of the pharmacy will be shared with you. Acceptance of your order is based on the validity of your doctor's ℞ and the availability of this medicine.
Best Price
₹160
MRP200  Get 20% OFF
This price is valid only on the orders above ₹500
10 tablets in 1 strip
સૂચી માં સામેલ કરો
Additional offers
Amazon Pay: Get up to ₹300 cashback (min cashback ₹20) on orders above ₹100 with Amazon Pay. Offer valid once per user between 1st Feb to 29th Feb.
Show more show_more

INDIA’S LARGEST HEALTHCARE PLATFORM

150M+
Visitors
25M+
Orders Delivered
1000+
Cities
Get the link to download App
Reliable

All products displayed on 1mg are procured from verified and licensed pharmacies. All labs listed on the platform are accredited

Secure

1mg uses Secure Sockets Layer (SSL) 128-bit encryption and is Payment Card Industry Data Security Standard (PCI DSS) compliant

Affordable

Enjoy 20% off on allopathy medicines, up to 50% off on health products, up to 80% off on lab tests and free doctor consultations

India's only LegitScript and ISO/IEC 27001 certified online healthcare platform
Know More About 1mgdownArrow
Access medical and health information

1mg provides you with medical information which is curated, written and verified by experts, accurate and trustworthy. Our experts create high-quality content about medicines, diseases, lab investigations, Over-The-Counter (OTC) health products, Ayurvedic herbs/ingredients, and alternative remedies.

Order medicines online

Get free medicine home delivery in over 1000 cities across India. You can also order Ayurvedic, Homeopathic and other Over-The-Counter (OTC) health products. Your safety is our top priority. All products displayed on 1mg are procured from verified and licensed pharmacies.

Book lab tests

Book any lab tests and preventive health packages from certified labs and get tested from the comfort of your home. Enjoy free home sample collection, view reports online and consult a doctor online for free.

Consult a doctor online

Got a health query? Consult doctors online from the comfort of your home for free. Chat privately with our registered medical specialists to connect directly with verified doctors. Your privacy is guaranteed.